સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ એ બોક્સ ઓફીસ પર કરી શાનદાર કમાણી – ફિલ્મ 400 કરોડની ક્લબમાં સામેલ
મુંબઈઃ- 11 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી સનિ દેઓલ અને એમિષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2 સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ શાનદાર કમાણી કરી લીઘી હતી ફિલ્મના બીજા ભાગે દર્શકોનો ભારે ઉત્સાહ વઘાર્યો હતો ત્યારે હવે ફિલ્મે વઘુ એક ઈતિહાસ રચ્યો છે માત્ર 11 દિવસમાં ફિલ્મ 400 કરોડની ક્લબમાં સામેલ […]