1. Home
  2. Tag "Game"

સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરવાથી આંખો નબળી પડવાની શક્યતાઓ

નવી દિલ્હીઃ આજકાલ વડીલોથી લઈને નાના બાળકો સુધી દરેક કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. કલાકો સુધી સ્માર્ટફોનના ઉપયોગને કારણે લોકોને આંખો નબળી પડી જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. અસ્પષ્ટ દ્રષ્ટિ, આંખોમાં બળતરા અને આંખો લાલ થવાની સમસ્યા છે. મોબાઈલ ચલાવવો તમારા માટે એટલું ખતરનાક બની શકે છે કે, તે તમારી આંખોની રોશની પણ […]

PUBGના ચાહકો માટે ખુશખબર, નવા અવતાર સાથે ભારતમાં લૉન્ચ થઇ PUBG

PUBGના દિવાના માટે ખુશખબર PUBG: New State વિશ્વભરમાં થઇ લૉન્ચ PUBG: New Stateને ડાઉનલોડ કરીને રમવા માટે ફોનનું Android 6.0 Marshmallow અથવા તેની ઉપરના OS વર્ઝન પર ચાલવું જરૂરી નવી દિલ્હી: અગાઉ સરકારે PUBG પર લગાડેલા પ્રતિબંધ બાદ હવે PUBGના દિવાના માટે ખુશખબર છે. હવે નવા અવતાર સાથે PUBG લોન્ચ થઇ ચૂકી છે. PUBG: New […]

ગેમર્સ માટે ખુશખબર, Battlegrounds Mobile એપને ભારતમાં કરાઇ લૉન્ચ, આ રીતે પ્લે સ્ટોર પરથી કરો ડાઉનલોડ

ગેમર્સ માટે ખુશીના સમાચાર ભારતમાં Battlegrounds Mobile India એપને ઓફિશિય્લી લોન્ચ કરાઇ ગૂગલ પ્લે સ્ટોર પર જઇને તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો નવી દિલ્હી: ગેમર્સ માટે એક ખુશીના સમાચાર છે. Battlegrounds Mobile Indiaના ફેન્સ માટે સારા સમાચાર છે. ભારતમાં Battlegrounds Mobile India એપને અધિકૃત રીતે લોન્ચ કરવામાં આવી છે. ગેમ પબ્લિશરે આજે ગેમનું એનાઉન્સમેન્ટ […]

Toycathon 2021: બાળકોનું પ્રથમ પુસ્તક અને મિત્ર રમકડાં જ હોય છે: PM મોદી

Toycathon 2021નું આયોજન પીએમ મોદીએ સ્પર્ધકો સાથે સંવાદ સાધ્યો બાળકોનું પ્રથમ પુસ્તક રમકડાં હોય છે: પીએમ મોદી નવી દિલ્હી: Toycathon 2021નું આયોજન થયું છે ત્યારે પીએમ મોદીએ સ્પર્ધકો સાથે સંવાદ સાધ્યો હતો. આ આયોજનનો હેતુ ભારતને રમકડાંનું હબ બનાવવા પર ભાર મૂકવાનો છે. સાથે જ રમકડાં બનાવવા અને ગેમ્સના નવા વિચારોને ક્રાઉડ-સોર્સ આમંત્રિત કરવાનો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code