ગાંધીધામમાં 15 નબીરાઓએ પૂરફાટ ઝડપે કાર દોડાવીને સ્ટંટ કર્યો, આખરે પકડાયા
નબીરાઓ સોશ્યલ મીડિયામાં રીલ મુકવા એરગન લઈ સ્ટંટ કર્યો હતો ઈન્સ્ટ્રાગ્રામ પર વિડિયો અપલોડ કરતા પોલીસે કાર્યવાહી કરી પોલીસે 6 કાર પણ જપ્ત કરી તમામ નબીરા સામે ગુનો નોંધ્યો ગાધીધામઃ સોશ્યલ મીડિયાના જમાનામાં કેટલાક યુવાનો રિલ મુકીને ભાઈબંધ-દોસ્તારોમાં વટ પાડવા માટે સ્ટંટ કરીને મુશ્કેલીમાં મુકાતા હોય છે. આવો જ એક બનાવ ગાંધીધામમાં બન્યો હતો. શહેરનાં […]