1. Home
  2. Tag "Gandhinagar Civil Hospital"

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટર પર અજાણ્યા શખસોએ હુમલો કર્યો

ડોક્ટર બાઈક પાર્ક કરી રહ્યા હતા ત્યારે કારમાં આવેલા શખસોએ હુમલો કર્યો તમામ રેસિડેન્ટ ડોકટરોની સામુહિક હડતાળ પાડવાની પણ ચીમકી સેક્ટર-7 પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ગાંધીનગરઃ Gandhinagar Civil Hospital, attack on doctor  શહેરની સિવિલ હોસ્પિટલમાં ગત મોડી રાત્રે ફરજ પરથી પરત ફરી રહેલા એક રેસિડેન્ટ ડોક્ટર પર કોઈ અજાણ્યા શખસો દ્વારા હુમલો કરવામાં […]

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઉંદરો દર્દીઓને રાતે ઊંઘવા દેતા નથી

ઉંદરોના આતંકથી દર્દીઓથી માંડી સ્ટાફ ત્રાહિમામ દર્દીઓના સગાઓ દ્વારા વોર્ડ આસપાસ ફેંકવામાં આવતા એઠવાડને લીધે ઉંદરોમાં વધારો, ઉંદરોનો ત્રાસ દૂર કરવા હોસ્પિટલના સત્તાધિશો સમક્ષ દર્દીઓએ કરી માગ ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ એટલે બધો વધી રહ્યો છે. કે, ઉંદરો રાતના સમયે દર્દીઓને ઊંઘવા દેતા નથી. દાખલ દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફ માટે ઉંદરોનો ત્રાસ […]

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 100 તબીબો ઉનાળું વેકેશનમાં રજા પર જતાં દર્દીઓને મુશ્કેલી

ગાંધીનગરઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 200 જેટલાં તબીબો ફરજ બજાવે છે, જેમાં તબીબોને તબક્કાવાર બે ભાગમાં ઉનાળું વેકેશનની રજાઓ આપવામાં આવતી હોય છે. જેમાં પ્રથમ તબક્કામાં 100 તબીબો ઉનાળું વેકેશનમાં રજા પર જતાં દર્દીઓને હાલાકી પડી રહી છે. અપુરતા સ્ટાફને કારણે ઓપીડીમાં પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇન્ડોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code