ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશને વ્યવસાય વેરા વસુલાત ઝૂંબેશ હાથ ધરી
વ્યવસાય વેરો ન ભરનારા 2500થી વધુ બાકીદારોને નોટિસ વ્યવસાય વેરામાં 13 કરોડના લક્ષ્યાંક સામે 83 કરોડની વસૂલાત સર્વેમાં નવા વિસ્તારોમાં સૌથી વધુ વ્યવસાયધારકો નોંધાયા ગાંધીનગરઃ શહેરમાં છેલ્લા વર્ષોમાં વસતીમાં વધારો થતાં આજબાજુનો વિસ્તાર પણ મ્યુનિ.કોર્પોરેશનમાં મર્જ થયો છે. અને અનેક નવા બિલ્ડંગો બન્યો છે. તેના લીધે મ્યુનિ. કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્સ સહિતની આવકમાં ધરખમ વધારો થયો […]