ગાંધીનગર સચિવાયલને 100 કરોડના ખર્ચે સેન્ટ્રલી એસી કરાશે
પાટનગર ગાંધીનગરનું તાપમાન વધતા સરકારે કર્યો નિર્ણય સચિવાલયના કર્મચારીઓને હવે ગરમી સહન કરવી નહીં પડે હવે તમામ ઓફિસોમાં કૂલર મુકવા નહીં પડે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારના જુદા જુદા વિભાગની અનેક કચેરીઓ આવેલી છે. જેમાં સ્વર્ણિમ સંકુલ-1,2 અને વિધાનસભા ભવન સેન્ટ્રલ એસી છે. જ્યારે સચિવાલયના કેટલાક બ્લોક સેન્ટ્રલી વાતાનુકૂલિત નથી. તેથી કચેરીઓમાં એર કૂલર મુકવામાં આવ્યા […]