1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાંં મ્યુનિ દ્વારા ઈલેક્ટ્રિક વાહનો માટે વધુ 10 ચાર્જિંગ સ્ટેશન બનાવાશે

ક્યા સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન બનાવવા તેનો સર્વે કરાયો અગાઉ પીપીપી ધોરણે 4 ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત કરાયા છે ઈલેક્ટ્રિક વાહનો વધતા નિર્ણય લેવાયો ગાંધીનગરઃ પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં થતાં વધારાને કારણે હવે લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા લાગ્યા છે. એટલે ઈલેક્ટ્રિક વાહનો વધતા જાય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વધુ 10 જેટલા ચાર્જિંગ સ્ટેશનો બનાવવાનો […]

ગાંધીનગરમાં આઈકોનિક રોડ બનાવ્યા બાદ ડ્રેનેજ માટે કરાયુ ખોદકામ

શહેરના ભાઈજીપુરાથી ગિફ્ટસિટી સુધી 32 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવ્યો છે રોડ બન્યા બાદ તંત્રને પાણી અને ગટર માટે પાઈપ લાઈન નાંખવાનું યાદ આવ્યુ, સંકલનના અભાવે પ્રજાના ટેક્સના નાણાનો થયો વ્યય ગાંધીનગરઃ રાજ્ય સરકારમાં અથવા તો નગરપાલિકા કે મહાનગરપાલિકામાં સત્તાસ્થાને બેઠેલા પ્રજાના ટેક્સની તિજોરીના રખેવાળ ગણાય છે. ઘણીવાર પ્રજાના ટેક્સના રૂપિયાની બરબાદી કરતા નિર્ણયો લેવામાં […]

ગાંધીનગરમાં જુના સચિવાલયમાં RTOની ડ્રાઈવ, 40 હજારનો દંડ વસુલાયો

હેલ્મેટ, પીયુસી, વીમો સહિતની આકસ્મિક તપાસમાં કર્મચારીઓ ઝપટે ચડ્યાં આરટીઓ અધિકારીઓ સચિવાલયના ગેટ પાસે ઊભા રહ્યા 18 વાહનચાલકો પાસે વાહનોના પુરતા ડોક્યુમેન્ટ નહોતા ગાંધીનગરઃ શહેરમાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું યોગ્યરીતે પાલન કરે તે માટે સમયાંતરે ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા વાહનચેકિંગ કરવામાં આવતું હોય છે. છેલ્લા બે-ચાર દિવસથી આરટીઓ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. […]

ગાંધીનગરમાં જોખમી બનેલા 3126 જર્જરિત સરકારી આવાસોને તોડી પડાશે

ગાંધીનગરઃ પાટનગર એવા ગાંધીનગર શહેરમાં જુદા જુદા વિભાગોની અનેક કચેરીઓ તેમજ બોર્ડ-નિગમોની કચેરીઓ આવેલી છે. સરકારી કચેરીઓના કર્મચારીઓને રહેવા માટે ક્વાટર્સ ફાળવવામાં આવે છે. અને હાલ મોટા ભાગના ક્વાટર્સ ચારથી પાંચ દાયકા જુના હોવાથી જર્જરિત બની ગયા છે. આથી ક્વાટર્સ ખાલી કરાવીને તે જગ્યા પર કર્માચારીઓને માટે હાઈરાઈઝ બિલ્ડિંગો બનાવવામાં આવી રહ્યા છે. તેમજ શહેરના […]

ગાંધીનગરમાં સરકારી જમીનો પરના દબાણો દુર કરાશે, 1150 ઝૂપડાવાસીઓને સુચના અપાઈ

GMC, પાટનગર યોજના ભવન અને વન વિભાગ દ્વારા સંયુક્ત ઝૂંબેશ હાથ ધરાશે ઝૂંપડાવાસીઓને બે દિવસનો સમય અપાયો સૌથી વધુ દબાણો સેક્ટર-6માં કરાયેલા છે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી જમીનો પર વર્ષોથી દબાણો ખડકાયેલા છે. સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન. પાટનગર યોજના ભવન તેમજ વન વિભાગ દ્વારા સંયુક્તરીતે ઝૂંબેશ હાથ દરવામાં આવશે. જે વિસ્તારોમાં […]

ગાંધીનગરના કૂડાસણમાં હોસ્પિટલમાં ચોરીના કેસમાં કર્મચારી પકડાયો

કૂડાસણની હોસ્પિટલમાં 9 લાખના મેડિકલ ઉપકરણોની ચોરી થઈ હતી સીસીટીવી કૂટેજમાં હોસ્પિટલને એટેન્ડન્ટ ચોરી કરતો જોવા મળ્યો SPGએ મુદ્દામાલ સાથે આરોપી કર્મચારીને ઝડપી લીધો ગાંધીનગરઃ શહેરના કુડાસણ વિસ્તારમાં આવેલી સ્કાય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલી મેડિકલ સાધનોની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપી કર્મચારીની ધરપકડ કરી છે. હોસ્પિટલમાં જ એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો કર્મચારી આ ચોરીમાં સંડોવાયેલો […]

ગાંધીનગરના કોબા-એરપોર્ટ હાઈવે પર કેનાલનો બ્રિજ 40 મીટર પહોળો કરાશે

કેનાલ પરનો બ્રિજ 18 મીટર પહોળા હોવાથી ટ્રાફિકની સમસસ્યા વકરી છે ભાટ સર્કલ પર કેબલ બ્રિજ બનતા કેનાલ બ્રિજને પણ પહોળો કરાશે કેનાલ બ્રિજને પહોળો કરવા માટે રૂપિયા 48 કરોડ ખર્ચાશે ગાંધીનગરઃ શહેરના કોબાથી ભાટ સર્કલ થઈને અમદાવાદ એરપોર્ટ જતાં રોડને આઈકોનિક બનાવવામાં આવી રહ્યો છે. એરપોર્ટ રોડ પર વીવીઆઇપી મૂવમેન્ટને ધ્યાને લઇને ટ્રાફિક મેનેજમેન્ટ […]

ગાંધીનગરમાં મુખ્ય રસ્તા પર આવેલા 10 સર્કલોને બોર્ડ-નિગમોને સોંપી વિકાસ કરાશે

સરકારી સંસ્થાના સહયોગથી સર્કલોનું બ્યુટિફિકેશન કરાશે શહેરના 9 સર્કલનો મેટ્રો રેલના લીધે વિકાસ કરી શકાશે નહી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરને સુંદર બનાવવા આયોજન કરાશે ગાંધીનગરઃ  પાટનગર ગાંધીનગરને વધુ સંદર બનાવવા મ્યુનિ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં શહેરના મુખ્ય માર્ગો પર આવેલા સર્કલોના ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશન માટે હવે સરકારી સંસ્થાઓ, બોર્ડ- નિગમોને પ્રાયોરિટી આપવાનો […]

ગાંધીનગરમાં 24 કલાક પાણી યોજનામાં હજુ 10 હજાર ઘરોમાં મીટર જ લાગ્યા નથી

24 કલાક પાણી આપવા માટે પાઈપલાઈનની કામગીરી પૂર્ણ સેકટર 1થી 13માં પાણીની પાઈપલાઈન બદલવામાં નહીં આવે નવા સેક્ટરોમાં પાણીના મીટરો લગાવવાના બાકી ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના લોકોને 24 કલાક પાણી આપવાની કરોડો રૂપિયાના ખર્ચે યોજના બનાવવામાં આવી છે. આ પાણી પ્રોજેક્ટના કામો ઘણા સમયથી ચાલી રહ્યા છે. જોકે હજુ સેક્ટર 1થી 13માં 10 હજાર ઘરોમાં પાણીના […]

ગાંધીનગરમાં સેફ્ટી સુપરવિઝનને લીધે કાલે ગુરૂવારે મેટ્રો રેલ 5 કલાક બંધ રહેશે

કાલે સવારે 10.40 કલાકથી સાંજે 4 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન બંધ રહેશે મોટેરા સ્ટેડિયમથી સેકટર-1 અને ગિફ્ટસિટી સુધી મેટ્રો નહીં દોડે અપડાઉન કરતા કર્મચારીઓને મુશ્કેલી પડશે ગાંધીનગરઃ અમદાવાદના મેટેરાથી ગાંધીનગર સેક્ટર-1 અને ગિફ્રટસિટી જતી મેટ્રો ટ્રેન આવતી કાલે તા. 9મી જાન્યુઆરીને ગુરૂવારે સવારે 10.40થી સાંજના 4 વાગ્યા સુધી બંધ રહેશે. અમદાવાદ- ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code