1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં આજથી મુલાકાતીઓ સિંહ યુગલને નિહાળી શકશે

ગત માર્ચ મહિનામાં જુનાગઢથી સિહ અને સિંહણ ઈન્દ્રોડા પાર્કમાં લવાયા હતા, સિંહ યુગલનું નામ વસંત અને સ્વાતિ રખાયું, મંત્રીને સમય ન મળતા સિંહ યુગરને વધુ સમય કોરેન્ટાઈનમાં રહેવું પડ્યુ ગાંધીનગરઃ શહેરના ઈન્દ્રોડા પાર્કમાં જુનાગઢથી સિંહ અને સિંહણની જોડી ગત માર્ચ મહિનામાં લાવવામાં આવી છે. પરંતુ મુલાકાતીઓને સિંહ યુગલને નિહાળવાનો લાભ અપાતો નહતો. કહેવાય છે કે, […]

ગાંધીનગરમાં પંચદેવ મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

રાજ્યમાં 500થી વધુ સ્થળોએ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવતા ગૃહ રાજ્યમંત્રી, શ્રમદાન થકી અભિયાનમાં જોડાવવા હર્ષ સંઘવીએ અપીલ કરી,  ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. મિશનને દસ વર્ષ પૂરા થયા છે. જે અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોના સ્વભાવમાં સ્વચ્છતા કેળવાય તે માટે સરકાર […]

ગાંધીનગરમાં કાલે ગાંધી જ્યંતિથી ઈન્દ્રોડા પાર્કમાં વિનામુલ્યે પ્રવેશ અપાશે

વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટેલેવાયો નિર્ણય, એક સપ્તાહ સુધી લોકો પાર્કમાં વિના મૂલ્યે પ્રવેશ મેળવી શકશે, ગીર ફાઉન્ડેશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ગાંધીનગરઃ’ગીર’’ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા તા.2થી 8 ઑક્ટોબર દરમિયાન ‘’વન્યજીવ સપ્તાહ’’ની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે પણ આ સમયગાળા દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન બાળકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ […]

ગાંધીનગરમાં પાંચમાં ડેકોરાઇઝ-2024 એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેકોરાઈઝ વેલફેર એસોસિએશન અમદાવાદના સહયોગથી ગાંધીનગરમાં યોજાઈ રહેલા ત્રિ-દિવસીય પાંચમાં ડેકોરાઈઝ-2024 પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના આ વિશાળ પ્રદર્શનમાં દેશના વિવિધ રાજ્યોની 250થી વધુ ડેકોરેશન એન્ડ ઇવેન્ટ કંપનીઝ પોતાની નવી ઇનોવેટિવ પ્રોડક્ટ સાથે સહભાગી થઈ છે.  મેરેજ, કોર્પોરેટ, ગવર્મેન્ટ અને રિલિજિયસ, સોશિયલ ઇવેન્ટમાં આ નવીન પ્રોડક્ટ અને ઇનોવેશનના ઉપયોગ અંગેનું નિદર્શન […]

ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટગાર્ડ ભરતીના ઉમેદવારો રજુઆત માટે આવતા અટકાયત

બે વર્ષથી ઉમેદવારો નોકરીની રાહ જોઈ રહ્યા છે, ઉમેદવારોને પ્રશ્ન, પરીક્ષાના માર્ક જાહેર કેમ કરાતા નથી, CBRT પદ્ધતિના કારણે ખરાબ પરિણામ આવ્યાનો આક્ષેપ ગાંધીનગરઃ રાજ્યમાં વન વિભાગમાં બીટગાર્ડની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લીધા બાદ પરિણામમાં વિસંગતા હોવાને મુદ્દે વિવાદ ઊભો થયો છે, ઉમેદવારો CBRT નોર્મલાઈઝેશન મેથડના કારણે અન્યાય થયો હોવાની લાગણી અનુભવી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસના […]

ગાંધીનગરના રૂપાલમાં પલ્લીનો મેળો 11મી ઓક્ટોબરે યોજાશે

મેળાના આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી, મેળામાં નકલી ઘીનું વિતરણ ન થાય તેની તકેદારી રખાશે, મેળામાં પોલીસને સઘન બંદોબસ્ત ગોઠવાશે ગાંધીનગરઃ જિલ્લાના રૂપાલ ગામે વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે  દર વર્ષની જેમ આ વર્ષે પલ્લીનો મેળો તા. 11મી ઓકટોબર 2024ના રોજ યોજાશે.  પલ્લીના મેળાના સુચારું આયોજન માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષ […]

દેશમાં આગામી સમયમાં 31 હજાર મેગાવોટ પાવરનું ઉત્પાદન થશેઃ નરેન્દ્ર મોદી

ગાંધીનગરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું વડાપ્રધાને કર્યું ઉદઘાટન, સૂર્યઘર યોજનાથી 20 લાખ રોજગારી ઊભી થશેઃ મોદી, ભારતના 17 શહેરો સોલારસિટી બની રહ્યા છે  ગાંધીનગરઃ ભારત આવનારા સમયમાં 31 હજાર મેગા વોટ પાવર ઉત્પાદન કરશે. જે ધરતી પર સૂર્ય ક્રાંતિનો ઉદય થયો છે ત્યાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ભારતમાં સોલાર પાવરની ચર્ચા પણ નહોતી ત્યારે ગુજરાતમાં […]

ગાંધીનગરમાં બગીચાના ટેન્ડરો ઉંચા ભાવે ભરાતા મ્યુનિ.ના સત્તાધિશો અવઢવમાં

મ્યુનિ. દ્વારા ઊંચા ભાવના ટેન્ડરો અંગે હવે સ્ટેન્ડિંગ કમિટી નિર્ણય લેશે, 24 ટકા ઊંચા ભાવને લીધે 11 કરોડ વધુ ચુકવવા પડે એવી નોબત, કુડાસણ ગામના તળાવને ડેવલપ કરાશે ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં બગીચા બનાવવા અને એના રિનેવેશન માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં એજન્સીઓ દ્વારા નિયત કરતા 23થી 24 ટકા ઊંચા ભાવે ટેન્ડર ભરાયા હતા. […]

ગાંધીનગરમાં ધારાસભ્યોના લક્ઝુરીયસ ફ્લેટ્સના ઈન્ટિરીયર પાછળ 83 કરોડ ખર્ચાશે

ફ્લેટ્સના ફર્નિચર અને ઈન્ટિરિયરનું કામ ખાનગી કંપની સોંપાયું, ધારાસભ્યના ફ્લેટમાં 4 બેડરૂમ, ઓફિસ, લિવિંગ રૂમ કીચન સહિતની સુવિધા, બિલ્ડિંગમાં સ્વિમિંગ પુલ અને જીમની પણ સુવિધા મળશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે કરોડોના ખર્ચે અદ્યત્તન લક્ઝુરીયસ એપાર્ટમાન્ટ્સ બવાવવામાં આવ્યા છે. શહેરના સેક્ટર-17માં બનાવેલા લક્ઝુરીયસ ફ્લેટમાં હવે આલિશાન ઇન્ટીરીયર ડેકોરેશન અને ફર્નિચર પાછળ માતબર રકમનો ખર્ચ કરાશે. […]

ગાંધીનગરના ખોરજ વિસ્તારના એક પાન પાર્લરમાં એક કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડાયો

ગાંધીનગર એસઓજીએ ગાંજાના જથ્થા સાથે વેપારીની કરી ધરપકડ, ગાંજાની લત લાગતા યુવાનોની ગલ્લા પર ભીડ રહેતી હતી, ગાંજો સપ્લાય કરનારા શખસની શોધખોળ ગાંધીનગરઃ મહાનગરોમાં ડ્રગ્સની દૂષણ વધી રહ્યું છે. નવી પેઢી ખાસ કરીને યુવાનો ડ્રગ્સનો શિકાર બની રહ્યા છે. ત્યારે ગાંધીનગર એસઓજીએ ડ્રગ્સનું વેચાણ કરતા પાર્લરો પર વોચ રાખી હતી દરમિયાન ખોરજના એક પાન પાર્લરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code