1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં મીટરથી 24 કલાક પાણી આપવાની યોજના સામે વસાહત મહાસંઘનો વિરોધ

ગાંધીનગર વસાહત મહાસંઘે આવેદનપત્ર આપીને રજુઆત કરી, સવારે ત્રણ કલાક પૂરતા ફોર્સથી નિયમિત પાણી આપવામાં આવે તે પર્યાપ્ત છે, પાણીના નળ પર લગાવેલા મીટરના મેઈન્ટેનન્સ ખર્ચાળ અને જટિલ છે, ગાંધીનગરઃ શહેરમાં 24 કલાક મીટરથી પાણી આપવાની યોજનાનો વસાહત મહાસંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વસાહત સંઘ દ્વારા આવેદનપત્ર આપીને એવી રજુઆત કરવામાં આવી છે કે, […]

ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણો સામે મેગા ડિમોલિશન

ગુરૂવારે વહેલી સવારથી દબાણ હટાવવાનું મેગા અભિયાન, 10 JCB, 15 આઇવા ટ્રક, 700થી વધુ પોલીસકાફલો તહેનાત, અંદાજિત 1000 કરોડની એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે.  ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં GEB પાછળ નદીકિનારે સરકારી જમીન પર થયેલાં ગેરકાયદે 150થી વધુ દબાણોને દૂર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ […]

ગાંધીનગરમાં કાલે 15મી સપ્ટેમ્બરે સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરાશે

ગાંધીનગરમાં ઉમિયા મંદિર ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે, સરદાર પટેલના સ્ટેચ્યુ સાથેના રથ ઉપરાંત અંદાજિત 100 જેટલી ગાડીઓ જોડાશે, મહારાજા કૃષ્ણસિંહજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે, ગાંધીનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બારડોલીથી સોમનાથ સુધીની ‘સરદાર સન્માન યાત્રા’ આવતી કાલે તા. 15 સપ્ટેમ્બરને સોમવારના રોજ ગાંધીનગર પહોંચશે. આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવા માટે ગાંધીનગર […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન કરશે

ગાંધીનગર: આજે હિન્દી દિવસ છે. 1949માં આ દિવસે બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં હિન્દીને દેશની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી. આજે, હિન્દી વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે અને 52 કરોડથી વધુ લોકોની પ્રથમ ભાષા છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન કરશે. […]

ગાંધીનગરમાં કારના કાચ પર બ્લેક ફિલ્મ સામે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ

કારના કાચ પરથી બ્લેક ફિલ્મ હટાવવી પોલીસ માટે અઘરી કામગીરી બની, ટ્રાફિક પોલીસને કારચાલકોએ પોતે અધિકારી, સરકારી કર્મચારી હોવાની ઓળખ આપી, 150 વાહનચાલકો પાસેથી 80 હજારનો દંડ વસુલાયો ગાંધીનગરઃ ગુજરાતમા તમામ શહેરોમાં કારમાં ફિલ્મ લગાવેલા કાળાકાચ તેમજ નંબર પ્લેટ ન હોય તેવા વાહનો સામે ટ્રાફિક પોલીસે ઝૂંબેશ શરૂ કરી છે. ત્યારે ગાંધીનગર શહેરમાં પણ ટ્રફિક […]

ગાંધીનગરમાં છેલ્લા એક વર્ષમાં 3676 રખડતા ઢોર પકડાયા, 8.88 લાખનો દંડ વસુલાયો

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવી ઢોર નિયંત્રણ પોલીસી બનાવી છે, શહેરમાં પશુઓ રાખનાર તમામનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત, રખડતા ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ રખાશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર પકડવાની સમયાંતરે ઝૂબેશ હાથ ધરવામાં આવે છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે નવી ઢોર નિયંત્રણ પોલીસી અમલી બનાવવામાં આવી છે, […]

ગાંધીનગરમાં વિધાનસભાના ત્રિદિવસીય સત્રને લીધે 800 પોલીસ જવાનો તૈનાત કરાશે

વિધાનસભા સંકુલ ફરતે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, કોંગ્રેસ વિધાનસભા સંકૂલનો ઘેરાવ ન કરે તે માટે તમામ માર્ગો પર પણ બંદોબસ્ત મુકાશે, શહેરમાં પ્રવેશતા રોડ પર વાહનોનું ચેકિંગ કરાશે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસા સત્રનો તા. 8મી સપ્ટેમ્બરને સોમવારથી પ્રારંભ થશે. વિધાનસભાના સત્ર દરમિયાન 800 જેટલા પોલીસ જવાનોનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ત્રણ દિવસ દરમિયાન કોઇ […]

ગાંધીનગરમાં 13મી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

રાષ્ટ્રીય અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શનથી કેસનો નિકાલ લવાશે, કેસનો નિકાલ ઈચ્છે એવા અરજદારો કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી શકે છે, સમાધાન લાયક ફોજદારી કેસોનો નિકાલ પણ કરી શકાશે, ગાંધીનગરઃ  જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી 13 સપ્ટેમ્બરને શનિવારે  નેશનલ લોક અદાલતનું આયોજન કરાયુ છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત […]

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે માર્ગદર્શક છે: રાજ્યપાલ

રાજભવન ખાતે વૈદિક પ્રચાર પ્રસાર ચિંતન ગોષ્ઠી યોજાઇ, યુવાનોને આધુનિક શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો અપનાવવા અપીલ, મહર્ષિ દયાનંદે‘વેદો તરફ પાછા વળો‘નું સૂત્ર આપ્યું જે આજના સમયમાં પણ જરૂરી છે, ગાંધીનગરઃ  રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, 19મી સદીના મહાન પુરુષ, સમાજ સુધારક અને વેદોના મહાન પ્રચારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ અંધશ્રદ્ધાઓનું ખંડન કર્યું હતું અને […]

ગાંધીનગરમાં રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર પશુપાલકોનો હુમલો

પોલીસ એસ્કોર્ટ હોવા છતાં બેફામ પશુપાલકો પકડાયેલા ઢોર છોડાવીને ફરાર, સેકટર –21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, બે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ ટ્રેકટરમાંથી પશુઓને છોડાવ્યા હતા ગાંધીનગરઃ હાલ વરસાદની સીઝનમાં રખડતા ઢોર રોડ પર અડ્ડો જમાવીને બેસી રહેતા હોવાની ફરિયાદો ઊઠતા મ્યુનિની ઢોર પકડ ટીમ દ્વારા પોલીસના પ્રોટેક્શન સાથે ઢોર પકડવાની કામગીરી હાથ ધરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code