1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં મહિલા સાથે શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી 10 લાખની ઠગાઈ

ફેસબુક પર આવેલી શેર બજારમાં રોકાણની જાહેરાતથી મહિલા આકર્ષાઈ વોટ્સએપ ગૃપમાં મહિલાને એડ કરીને 10 લાખ પડાવી લીધા સાયબર ક્રાઈમે ત્વરિત કાર્યવાહી કરીને 5.18 લાખ રિકવર કર્યા ગાંધીનગરઃ શેર બજારમાં રોકાણથી ઊંચા વળતરની લાલચમાં અનેક લોકો ફસાતા હોય છે. ત્યારે વધુ એક મહિલા છેતરપિંડીનો ભોગ બની છે. શહેરના કુડાસણ વિસ્તારમાં પી.જી. ચલાવતા એક મહિલા સંચાલકને […]

ગાંધીનગરમાં સેક્ટર 1થી 8 સુધીના એપ્રોચ રોડને ફોરલેન બનાવાશે

GMC દ્વારા ટૂંક સમયમાં તે માટેનું ટેન્ડર ફાઇનલ કરીને કામગીરી શરૂ કરવામાં આવશે, ચોમાસામાં જર્જરિત બનેલા રોડના મરામતના કામો ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરાશે, શહેરના તમામ રસ્તાઓને સુશોભિત પણ કરાશે ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં હાલ માર્ગ સુધારણાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બીજી તરફ શહેરના સેક્ટરોના રીંગ રોડ- એપ્રોચ રોડને ફોરલેન બનાવવાની કવાયત પણ […]

ગાંધીનગરની પાલજ સરકારી શાળાની અનોખી સિદ્ધિ, વિકાસલક્ષી પ્રવૃતિમાં અગ્રેસર

900થી વધુ સિક્કા કલેક્શન બદલ‘વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ‘માં સ્થાન, IIT પ્રેરિત‘ક્યુરિયોસીટી કાર્નિવલ-2025માં પ્રથમ ક્રમ મેળવ્યો, રાજ્યકક્ષાનો‘ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-2025‘ પ્રાપ્ત કર્યો ગાંધીનગરઃ શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થી વિકાસલક્ષી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રાજ્ય સરકાર સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ હંમેશા અગ્રેસર હોય છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે… ગાંધીનગર જિલ્લાની પાલજ ગામની ‘સરકારી પ્રાથમિક શાળા’, ગુજરાતની ‘રાજધાની’ ગાંધીનગર અને સાબરમતી નદી કિનારે આવેલું ‘પાલજ’ ગામ….. ‘શિક્ષક કભી સાધારણ નહીં […]

ગાંધીનગરના વાવોલમાં સોલાર પેનલના વેપારી દંપત્તી સાથે બે લાખ પડાવી ઠગ ફરાર

દંપતીએ અમદાવાદની સોલાર પેનલ કંપનીનો સંપર્ક કર્યો હતો, કંપનીના કર્મચારી સાથે 580 સોલાર પેનેલ આપવાનું નક્કી કરાયુ હતુ, બે લાખ ઓનલાઈન દંપત્તીએ મોકલ્યા બાદ આરોપીએ ફોન બંધ કરી દીધો ગાંધીનગરઃ શહેરના વાવોલ વિસ્તારમાં સોલાર પેનલનો વ્યવસાય કરતા એક દંપતી સાથે ધંધાકીય વિશ્વાસ કેળવી અમદાવાદની એક કંપનીના ઠગ કર્મચારીએ 580 પેનલ આપવાના બહાને બે લાખથી વધુની […]

ગાંધીનગરમાં સેક્ટર-30માં મેગા ડિમોલિશન, 7 મકાનો અને બે ધાર્મિક દબાણો તોડી પડાયા

પોલીસના સઘન બંદોબસ્ત સાથે વહેલી સવારથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ, વકફ બોર્ડમાં નોંધાયેલા અને સરકારી જમીન પર બંધાયેલા બે ધાર્મિક દબાણો દૂર કરાયા, પાટનગરમાં 1400થી વધુ દબાણો દૂર કરાશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સેકટર-30માં ગેરકાયદે દબાણો સામે પાટનગર યોજના વિભાગની ટીમોએ પોલીસના સઘન બંદોબસ્ત સાથે આજે સેમવારે વહેલી સવારથી મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં […]

ગાંધીનગરમાં કાલે શનિવારથી મીટર પર 24 કલાક પાણી અપાશે

ગાંધીનગર શહેરને 24 કલાક પાણી પુરવઠાની મહત્વાકાંક્ષી યોજના પૂર્ણ, એકસાથે 24 કલાક પ્રતિ કલાક 40 લાખ લિટરના પ્રેશરથી પાણીનો સપ્લાય મળશે, હવે નવા નિયમ મુજબ પાણીના વપરાશ પ્રમાણે બિલની ગણતરી થશે,   ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર મીટરથી 24 કલાક પાણી આપવાનો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેનું ટેસ્ટિંગ કરાયુ હતું તે સફળ રહ્યા બાદ હવે આવતી કાલ […]

ગાંધીનગરમાં વંદે માતરમનું સામૂહિક ગાન, સ્વદેશી અપનાવવા સામૂહિક શપથ લેવાયા

વંદે માતરમ” ભારતનાં આત્માનો નાદ અને દરેકના હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો ધ્વનિ છેઃ CM રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પ્રેરણા ગીત છે, સૌના હૃદયમાં એક આગવું સ્થાન ધરાવે છે, 140 કરોડ ભારતવાસીઓમાં આ ઊજવણીથી રાષ્ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર થયો છે. ગાંધીનગરઃ વંદે માતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું […]

ગાંધીનગરમાં કન્સ્ટ્રકશન સાઈટ પરથી 23 લાખના કોપરના વાયરો ચોર ઉઠાવી ગયા

સરગાસણ રોડ પર નવી કન્સ્ટ્રકશન સાઈટ પર બન્યો ચોરીનો બનાવ, કન્સ્ટ્રકશન સાઈટના 14માં માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધીના વાયરો ચોરાયા, ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગાંધીનગરઃ શહેરના સરગાસણ વિસ્તારમાં પામ રોડ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ દિવાળીના તહેવારો દરમિયાન બંધ હોવાનો લાભ ઉઠાવી તસ્કરો 14માં માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધીના મુખ્ય ઇલેક્ટ્રિક ડક્ટ રૂમમાં […]

ગાંધીનગરમાં કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજના ઉદઘાટન માટે તંત્રને મૂહુર્ત મળતુ નથી

ગાંધીનગરમાં સેક્ટર-26માં ક-6થી ખ-6ને જોડતો બ્રિજ 58 કરોડના ખર્ચે તૈયાર કરાયો, કોંગ્રસ દ્વારા સરદાર બ્રિજનું નામ આપીને બ્રિજને સત્વરે ખૂલ્લો મુકવા માગ કરી, તંત્રએ બ્રિજ નીચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું કહી ઉદ્ઘાટન મોકૂફ રાખ્યુ ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના શહેરના સેક્ટર-26માં ક-6થી ખ-6ને જોડતો ઓવરબ્રિજ 58 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ ગયો હોવા છતાં તેનુ લોકાર્પણ કરવામાં આવતું […]

ગાંધીનગર સ્પીપા ખાતે ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના બીજા સત્રનું આયોજન કરાયું

ગાઇડેડ બાય વિઝન, ગવર્ન્ડ બાય વેલ્યુઝ’ વિષય પર ગોષ્ઠિ યોજાઈ, વાજપેયીજી એક બુદ્ધિજીવી, કવિ, ફિલોસોફર અને ઉમદા રાજકારણી હતાઃ ચિનોય, રાજકીય બાબતોને તેમના દૃષ્ટિકોણ પર ક્યારેય હાવી થવા દીધી ન હતી, ગાંધીનગરઃ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ.  અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ પ્રસંગે  રાજ્ય સરકાર દ્વારા ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું સમગ્ર વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવી રહ્યું છે. જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code