ગણેશ સ્થાપના કરતા વખતે ગણેશજીના પંડાલને સજાવવા માટે જોઈલો આ ટિપ્સ
ગણેશજીના દરબારને ફૂલોથી અને રંગાથી સજાવો આ સાથેજ બલુનનો પણ કરી શકો ઉપયોગ શ્રાવણ માસમાં અનેક તહેવારો આવીને ગયા હવે શ્રાવણ પુરો થતાની સાથે જ ગણેશ ચતુર્થીનો પ્રવ આવી રહ્યો છે ઘણા લોકો પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરતા હોય છે,ઘરમાં જ્યારે ઘરેલગણેશજી બેસાડીયે ત્યારે તેમના નાના પંડાલની શોભા વધારવા આપણે અવનવા પ્રયોગ કરતા હોય છે,તેને […]