અમદાવાદમાં ગણેશોત્સવ ઉત્સાહથી ઊજવાશેઃ ગણેશ વિસર્જન માટે 25 કુંડ તૈયાર કરાયાં
અમદાવાદઃ શહેર સહિત રાજ્યભરમાં કોરોનાના કેસમાં ખૂબજ ઘટાડો થયો છે. સાથે સરકારે પણ નિયંત્રણો ઉઠાવી લઈને છૂટછાટો આપી છે. ગણેશોત્સવને પણ કેટલાક નિયમોને આધિન છૂટછાટ આપવામાં આવી છે. ગત વર્ષે કોરોના મહામારીને લીધે ગણેશોત્સવ ઉજવવાથી વંચિત રહેલા નાગરિકોને આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની શંકા હોવા છતાં ગણેશોત્સવ ઉજવવા મળશે. જેમાં મ્યુનિ.એ પણ શહેરીજનો દ્વારા જાહેર […]