1. Home
  2. Tag "gang caught"

કોલ કરીને નાકરી અને લોનની લાલચ આપીને લોકોને ઠગતી ગેન્ગનો પડદાફાશ

સુરત પોલીસે દરોડા પાડીને ગેન્ગના માસ્ટરમાઈન્ડને ઝડપી લીધો, કોલ સેન્ટરના માધ્યમથી નોકરી અને લોનની લાલચ આપી 1200 લોકોની છેતરપિંડી કરી, લોન મંજૂર થઈ ગયાનું કહીને આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો મેળવતા હતા, સુરતઃ શહેરમાં ગેરકાયદે કોલ સેન્ટરો ચલાવીને લોકોને નોકરી અને લોનની લાલચ આપીને છેતરપિંડી કરતી ગેન્ગના બે શખસોને પોલીસે દબોચી લીધા છે. […]

હાઈવે પર પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતી ગેન્ગ પકડાઈ

કરજણ પોલીસે સાવલીના 4 શખસોને દબોચી લીધા, ડીઝલ ભરેલા કેરબા, ખાલી કન્ટેનર, પાઇપ તેમજ ટાંકી તોડવાના સાધનો જપ્ત કરાયા, આરોપીઓ કાર લઈને રાતના સમયે વાહનોમાંથી ડીઝલ ચોરવા જતા હતા વડોદરાઃ નેશનલ હાઈવે પરની હોટલો તેમજ હાઈવેની સાઈડ પર રાતના સમયે પાર્ક કરેલી ટ્રકો તેમજ અન્ય વાહનોમાંથી ડીઝલ અને પેટ્રોલની ચોરી કરતા એક ગેન્ગને કરજણ પોલીસે […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરેલી રિક્ષાઓની ચોરી કરતી ગેન્ગ પકડાઈ

છેલ્લા 5 દિવસમાં રિક્ષાચારીના પાંચ બનાવો બન્યા હતા, ડુપ્લીકેટ ચાવીથી રિક્ષાના લોક ખોલીને ચોરી કરતા હતા, રિક્ષાચોરીને તેના પાર્ટ્સ કાઢી વેચી દેતા હતા અમદાવાદઃ શહેરમાં અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાંથી રિક્ષાઓની ચોરીઓ કરતી ગેંગને પોલીસે દબોચી લીધી છે.  આ ગેંગ દ્વારા છેલ્લા પાંચ દિવસમાં પાંચ રિક્ષાઓની ચોરી કરી હતી. શાહીબાગ પોલીસે રિક્ષા ચોર ગેંગના બે સભ્યોની […]

કચ્છના હાઈવે પર વાહનોમાંથી ડીઝલની ચોરી કરતી ગેન્ગના સાગરિતો પકડાયા

ગાંધીધામના પડાણા નજીક 2000 લિટર ડીઝલની ચોરીનો બનાવ બન્યો હતો, ફરિયાદ નોંધાયા બાદ ગાંધીધામ પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધા, 3 શખસો પકડાયા, ત્રણની શોધખોળ જારી ગાંધીધામઃ કચ્છના હાઈવે પર હોટલો કે અન્ય જગ્યાઓ પર પાર્ક કરેલી ટ્રકો, ટ્રેલરોમાંથી ડીઝલની ચોરી કરતી ગેન્ગના સાગરિતોને ગાંધીધામ પોલીસે દબોચી લીધા છે. હાલ ત્રણ શખસો પકડાયા છે, અને તેના […]

મુન્દ્રાથી આવતા ટેન્કરોમાંથી તેલની ચોરી કરતી ગેન્ગ પકડાઈ, 1.57 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

ધ્રાંગધ્રાના નજીક હાઈવે પરની હોટલમાં ટેન્કરો ઊભા રાખીને તેલચોરી કરાતી હતી. તેલની ચોરી કરીને સાબુ બનાવતી ફેકટરીઓને તેલ વેચી દેવાતું હતું, ટેન્કરચાલકને મામુલી રકમ અપાતી હતી સુરેન્દ્રનગરઃ કચ્છના મુન્દ્રા બંદર પરથી તેલ ભરીને આવતા ટેન્કરોમાંથી ચોરી ગેન્ગને પોલીસે દબોચી લીધી હતી. મુંદ્રાથી અલગ અલગ પ્રકારના તેલ ભરીને હજીરા તથા છત્રાલ જતાં ટેન્કરોને ધ્રાંગધ્રાના પીપળી નજીક […]

સોલાર પ્લાન્ટ્સમાં કોપરના વાયરોની ચોરી કરતી ડફેર ગેન્ગ પકડાઈ

ડફેર ગેન્ગ પાટણ, બનાલકાંઠા, કચ્છ સહિત જિલ્લાઓમાં ચોરી કરતી હતી, પોલીસએ 17 ગુનાનો ભેદ ઉકેલીને 7,87,072નો મુદ્દામાલ જપ્ત કર્યો, આરોપીઓ ભંગારના ભાવે કોપર વાયર વેચી દેતા હતા પાટણઃ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જાહેરમાં લગાવેલા સોલારના પ્લાન્ટમાંથી કોપર વાયરોની ચોરી કરતી ડફેર ગેન્ગને પાટણની લોકલ ક્રાઈમ બ્રાન્ચે દબાચી લઈને 17 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે. […]

ગુજરાતમાં મોબાઈલ ટાવરની બેટરી ચોરતી ગેંગ ઝડપાઈ

નવી દિલ્હીઃ અરવલ્લી સહિત રાજ્યના નવ જિલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર ગેંગના બે ઈસમને પોલિસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. મૂળ ઉત્તર પ્રદેશના બે ઈસમ હાઈવે પરના મોબાઈલ ટાવરની રેકી કરતા અને 5G મોબાઈલ ટાવરની બેટરીની ચોરી કરીને ફરાર થઈ જતાં હતા. અરવલ્લી જિલ્લામાં બેટરી ચોરીના ગુના મોડાસા ગ્રામ્ય પોલિસ મથકે નોંધાયા હતા, જેને લઇને […]

નોઈડાઃ ઓનલાઈન શોપીંગના નામે ઠગાઈ આચરતી સાયબર ઠગ ટોળકી ઝડપાઈ

નવી દિલ્હીઃ આધુનિક જમાનામાં સ્માર્ટફોનના વપરાશને કારણે ઓનલાઈન બેંકીંગ સહિતની કામગીરી ઓનલાઈન થઈ છે. બીજી તરફ સાયબર ઠગો પણ નવી નવી તરકીબો અજમાવીને લોકોના ખિસ્સા કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન ડી-માર્ટ, બીગ બાસ્કેટ અને બીગ બજાર જેવી શોપીંગ વેબસાઈટની બોગાસ વેબસાઈટ ઉભી કરીને લોકો સાથે છેતરપીંડી આચરતી સાયબર ફ્રોડ ગેંગને ઝડપી લીધી હતી. પોલીસે […]

અમદાવાદમાં ઈકોકારના સાયલન્સર ચોરતી ગેન્ગ પકડાઈ, લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો

અમદાવાદઃ ગુજરાતના શહેરોમાં જાહેર રો-રસ્તા પર પાર્ક કરેલી ઈકોકારમાંથી સાયલન્સરની ચોરીના બનાવો વધી રહ્યા હતા. તાજેતરમાં વડોદરામાંથી સાયલન્સર ચોરી કરતી ગેન્ગ પકડાયા બાદ અમદાવાદથી પણ ઈકોકારમાંથી સાયલન્સરની ચારી કરતી ટોળકી પકડાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં સાયલેન્સર ચોરી થયાની ફરિયાદ વધી રહી હતી જે મામલે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે અનેક સીસીટીવી […]

વડોદરામાં ઈકો કારમાંથી સાયલેન્સરની ચોરી કરતા ગેન્ગને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી

વડોદરાઃ રાજ્યના મહાનગરોમાં ઈકોકારના સાયલન્સરની ચોરીના બનાવો વધતા જાય છે. કારણ કે ઈકોકારના સાયલન્સરમાં નીકળી માટી ખૂબજ ઊંચા ભાવે વેચાતી હોવાથી સાયલન્સરની ચોરીના બનાવો વધા રહ્યા છે. જેમાં વડોદરા શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી સક્રીય બનેલી સાયલન્સ ચોર ટોળકીએ પોલીસ તંત્રની ઉંઘ હારમ કરી નાંખી હતી. દરમિયાન શહેર ક્રાઇમ બ્રાંચે ઇકો કારમાંથી સાઇલેન્સરની ચોરી કરતી ગેન્ગના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code