CBI, રેલવે સહિત સરકારી વિભાગોમાં નોકરીની લાલચ આપીને ઠગતી ગેન્ગનો સૂત્રધાર પકડાયો
મુખ્યસૂત્રધારની કુલ 18 લોકોની ટીમ નોકરીના નામે છેતરપિંડી આચરતા હતા, અમદાવાદ શહેર પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડથી આરોપીને દબોચી લીધો, નોકરી વાંચ્છુ યુવાનોને ઓફર લેટર આપીને રૂપિયા પડાવતા હતા અમદાવાદઃ બોરોજગાર શિક્ષિત યુવાનોને સરકારી નોકરીની લાલચ આપીને ફ્રોડ કરીને રૂપિયા પડાવતી ગેન્ગના મુખ્ય સૂત્રધારને અમદાવાદ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડથી દબોચી લીધો છે. સાયબર ફ્રોડ […]


