1. Home
  2. Tag "Gang rape"

બાંગ્લાદેશમાં હિન્દુ મહિલા ઉપર ત્રાસ ગુજારાયો, ગેંગરેપનો પણ આરોપ

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજ ઉપ-જિલ્લામાં એક હિન્દુ મહિલાએ તેની પર ત્રાસ ગુજારવાનો અને સામૂહિક દૂષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે મહિલાએ 5 જાન્યુઆરીએ કાલીગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. આરોપીઓમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન ગઇકાલે સાંજે જેસોરના મોનીરામપુર ઉપજિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા એક હિન્દુ વેપારીની જાહેરમાં […]

સ્પેનિશ મહિલાનો ઝારખંડમાં ગેંગરેપ, ખેતરોમાં મળ્યા અંતર્વસ્ત્રો, ગૂગલ ટ્રાન્સલેટરથી પોલીસે લખી ફરિયાદ

દુમકા: ઝારખંડના દુમકામાં એક સ્પેનિશ દંપત્તિની સાથે અમાનવીય ઘટના બની છે. આ સ્પેનિશ મહિલાની સાથે સાતથી આઠ શખ્સોએ ગેંગરેપ કર્યો છે. વિરોધ કરવા પર સ્પેનિશ દંપત્તિને માર મારવામાં આવ્યો હતો. આ સ્પેનિશ મહિલા તેના પતિ સાથે ભારતમાં ફરવા માટે આવી હતી. પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. આ મામલામાં અત્યાર સુધીમાં ચાર શકમંદોને અટકમાં […]

ક્રૂઝમાં 15વર્ષની બાળકી પર ગેંગ રેપ થયો હતોઃગેંગરેપ થયાના થોડા વર્ષ પછી ઘટના સામે આવી

12 લોકોએ યૂવતીને દારુ પીવળાવીને બળાત્કાર કર્યો હતા 2015ની ઘટના, યૂવતીએ ઉઠાવ્યો અવાજ 2016માં ન્યાય નહોતો મળ્યો ફરી ખખડાવ્યા કોર્ટના દરવાજા પીડિતા અમેરિકાના ફ્લોરિડાની છે 15 વર્ષની એક કિશોરીએ આરોપ લગાવ્યો છે કે ક્રૂઝમાં 12 લોકોએ તેને દારુ પીવળાવીને તેના સાથે ગેંગ રેપ કર્યો હતો,આ કિશોરી પોતાના પરિવાર સાથે રજાઓ માણવા લગ્ઝરી શીપમાં મુસાફરી  કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code