1. Home
  2. Tag "gang"

ગેંગસ્ટર લોરોન્સ બિશ્નોઈ ગેંગનો વ્યાપ વધારશે, સમગ્ર દેશમાંથી નવા શૂટર્સની કરશે ભરતી

નવી દિલ્હીઃ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ પોતાની ગેંગને વધારે મજબુત બનાવવાની સાથે સમગ્ર દેશમાં સક્રીય કરવાનું પ્લાનીંગ કરી રહ્યો છે. બિશ્નોઈ 2025ના વર્ષમાં ગેંગની જુનિયર વિંગ તૈયાર કરશે, એટલું જ નહીં નવા શૂટર્સની ભરતી કરવાનું પ્લાનીંગ કર્યું છે. એટલું જ નહીં ગેંગના સભ્યોને આધુનિક હથિયારો પુરા પાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નવા વર્ષની […]

દિલ્હીથી પ્લેનમાં આવી ફાઈવ સ્ટાર હોટલમાં રોકાઈને અમદાવાદમાં ઘરફોડ ચોરી કરતી ગેંગ પકડાઈ

અમદાવાદઃ હવે તસ્કરો પણ હાઈટેક થતાં જાય છે. સાથે જ વિમાનમાં મુસાફરી કરીને મોંઘીદાટ ફાઈવસ્ટાર હોટલમાં રોકાઈને બંધ મકાનની રેકી કર્યા બાદ ચોરી કરતા હોય છે. આવી જ એક તસ્કરોની ગેંગને અમદાવાદ પોલીસે પકડી પાડી છે. શહેરના મણિનગર પોલીસે બે એવા ચોરની ધરપકડ કરી છે, જે ચોર દિલ્હીથી ખાસ ચોરી કરવા પ્લેનમાં આવતા હતા. અમદાવાદમાં 5 […]

બિહારમાં કોર્પોરેટ લુક ધારણ કરીને મોંઘી મોટરકારમાં બાળકોના અપહરણ કરતી ગેંગ ઝબ્બે

દિલ્હીઃ બિહારમાં બાળકોનું અપહરણ કરીને તેમના પરિવાર પાસેથી ખંડણી વસુલતી કુખ્યાત ગેંગના ચાર સભ્યોને પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓ પાસલેથી મોંઘ મોટરકાર અને પાંચ મોબાલાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અનેક ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ સુટ-બુટ પહેરીને મોંધી કારમાં ગુનાને અંજામ આપવા જતા હતા. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા […]

ભારતમાં મોંઘી મોટરકારની ચોરીના રેકેટનો પર્દાફાશઃ મુખ્ય સુત્રધાર દુબઈમાં બેઠા-બેઠા ગેંગ ચલાવતો હતો

દિલ્હી : દક્ષિણ દિલ્હી પોલીસના વિશેષ સ્ટાફની ટીમે હાઇટેક લક્ઝરી વાહનોની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ટોળકી પાસેથી ચોરેલા 21 લક્ઝરી વાહનો રિકવર કર્યા છે અને ચાર ઓટો લિફ્ટરની ધરપકડ કરી છે. ગેંગનો મુખ્ય સુત્રધાર શારિક હુસૈન ઉર્ફે સટ્ટા હોવાનું સામે આવ્યું છે, જે દુબઈમાં બેઠા-બેઠા ભારતમાં પોતાની ગેંગને ઓપરેટ કરતો […]

ગીર સોમનાથમાં વનપ્રાણીઓના શિકાર કરતી ટોળકી ઝબ્બે, ફાંસલા અને હથિયાર કરાયા જપ્ત

અમદાવાદઃ ગીર જંગલ વિસ્તારમાં વન્ય પ્રણીઓની સુરક્ષાને લઈને વનવિભાગ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવે છે. દરમિયાન સાવજોની પજવણીની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન ગીર સોમનાથના વેરાવળ રેન્જના સુત્રાપાડા વિસ્તારમાંથી ચાર શિકારીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. તેમની પાસેથી કાચબાની ઢાલ તથા ફાંસલા સહિતના હથિયારો મળી આવ્યાં હતા. પોલીસે આ ટોળકીના અન્ય સાગરિતોને ઝડપી લેવા કવાયત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code