1. Home
  2. Tag "ganga water"

ઘરમાં રાખવામાં આવેલ ગંગા જળથી મળશે સમસ્યાઓથી છુટકારો,દરેક સમસ્યા થશે દૂર

હિંદુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તેનો ઉપયોગ લગભગ દરેક શુભ કાર્યમાં થાય છે. ગંગાના પાણીની એક વિશેષતા એ છે કે તે ક્યારેય બગડતું નથી. એવું માનવામાં આવે છે કે ગંગાના દર્શન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. પરંતુ ધાર્મિક કાર્યોની સાથે વાસ્તુશાસ્ત્રમાં ગંગાજળનું વિશેષ મહત્વ છે. તો આવો, આજે અમે […]

કોરોનાની સારવારમાં ગંગાનું પાણી અસરકારકઃ પાણીમાં ‘બેક્ટેરિયોફેજ’ની હાજરી

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને નાથવા માટે રસી જ એકમાત્ર ઉપાય છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકો કોવિડને નાથવા માટે બીજા અનેક પરિક્ષણો કરી રહ્યાં છે. દરમિયાન પવિત્ર ગંગા નદીનું પાણી કોવિડની સારવારમાં અસરકારક સાબિત થતું હોવાનો બાસરસ હિન્દુ યુનિવર્સિટીના યુરોલોજીસ્ટે દાવો કર્યો છે. ગંગાના પાણીમાં બેકટેરિયાનો નાશ કરનારા તત્વો હોવાથી કોવિડની સારવારમાં અસરકારક હોવાનો દાવો કરાયો છે. […]

ગંગાના પાણીમાંથી કોરોના માટે નોઝલ સ્પ્રે વેક્સિનના ક્લિનિકલ પરિક્ષણની મંજૂરી માંગતી અરજી અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ

ગંગાજલમાંથી વેક્સિન બનીને તૈયાર પરિક્ષણની મંજૂરી માંગતી અરજી અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ   દિલ્હીઃ- અલ્હાબાદ હાઈકોર્ટે ગંગાના પાણીમાંથી તૈયાર કરવામાં આવેલી  કોરોનાની રસીના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવાની અરજી પર ભારતીય તબીબી સંશોધન અને ભારત સરકારની નૈતિક સમિતિને નોટિસ પાઠવી છે. , ભારત સરકાર સહિત, તમામ વિપક્ષો પાસેથી ત્રણ અઠવાડિયાની અંદર આ બાબતે જવાબ આપવાની વિનંતી કરી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code