હવે ગંગા જળ લેવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે,18 ટકા GST લાદવામાં આવ્યો
દિલ્હી: GST કાઉન્સિલની 52મી બેઠક શનિવારે એટલ કે આજે દિલ્હીમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે. આ બેઠકમાં સરકાર બાજરી પર જીએસટી દર ઘટાડવા અંગે મોટો નિર્ણય લઈ શકે છે. આની સાથે અન્ય ઘણી બાબતો પર પણ GST દર અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.ત્યારે હવે નવરાત્રિ પર લોકોએ તેમના ઘરોમાં ગંગા જળ છાંટવા […]


