1. Home
  2. Tag "Ganghinagar"

ગાંઘીનગરમાં મચ્છરોનો ઉપદ્રવ, મ્યુનિ.ના મેલેરિયા વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરાયો

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં છેલ્લા એક સપ્તાહથી વાતાવરણ વાદળછાંયુ બનતા તેમજ ભેજનું પ્રમાણ વધતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સાથે જ વાયરલ બિમારીના કેસોમાં પણ વધારો થયો છે. ખાનગી અને સરકારી દવાખાના, હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આથી મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો છે. તેમજ જંતુનાશક દવાનો છંટકાવ […]

લો બોલો, ગાંઘીનગર-વડનગર-વરેઠા વચ્ચે શરૂ કરાયેલી મેમુ ટ્રેન માત્ર 16 પેસેન્જરો માટે દોડે છે !

ગાંધીનગરઃ પશ્વિમ રેલવે દ્વારા ગાંધીનગર,વડનગર, વરેઠા સુધીની નવી શરૂ કરાટેલી મેમુ ટ્રેનને મુસાફરો મળતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જુલાઈએ ગાંધીનગરથી વડનગર થઈ વરેઠા સુધીની મેમુ ટ્રેન શરૂ કરી હતી પરંતુ તેને પૂરતા પેસેન્જર મળતાં જ નથી. ટ્રેન શરૂ થયા બાદ 34 દિવસમાં ટ્રેનને ફક્ત 532 પેસેન્જરો એટલે કે રોજના સરેરાશ 16 પેસેન્જરોએ તેમજ વરેઠાથી […]

ગાંઘીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ઓગસ્ટમાં શરૂ થવાની શક્યતા

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (આઇબીએક્સ) શરૂ કરવા માટે એક કન્સોર્ટિયમ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ તેના દરેક રોકાણકારની વાર્ષિક રનિંગ નેટ વર્થ ત્રણ કરોડ ડૉલરની હોવી જોઇએ, એવી શરતના કારણે તેને શરૂ કરવામાં વિલંબ થઇ થઇ રહ્યો હોવાનું કહેવાય છે, પણ હવે ગિફ્ટ સિટીના સૂત્રો કહી રહ્યા છે કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code