ઊંઝા માર્કેટ યાર્ડના ગંજબજારમાં 133 દુકાનોની માલિકીના પ્રશ્ને વેપારીઓની હડતાળ
મહેસાણાઃ ઊંઝા માર્કેટયાર્ડમાં આવેલા નવા ગંજબજારની 133 દુકાનોની માલિકીના પ્રશ્ને વેપારીઓએ બાંયો ચઢાવી છે. અને આ પ્રશ્નનું સુખદ નિરાકરણ ના આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાનો નિર્ણય વેપારી મંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેને લઈ બુધવારે ગંજ બજારના વેપારીઓ સંપૂર્ણપણે દુકાનો બંધ રાખી હડતાળ પર ઉતર્યા હતા. ઊંઝા APMC ખાતે વેપારીઓ બુધવારે હડતાળ […]