દુનિયાના સૌથી અમીર વ્યક્તિની માતા સુવે છે ગેરેજમાં,એલન મસ્કની માતાએ જણાવી આખી વાત
દિલ્હી:દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક આજે કોઈ ઓળખના મોહતાજ નથી. પરંતુ તેની માતાએ એવો ખુલાસો કર્યો છે કે જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.મસ્કની માતા મેયી મસ્કે કહ્યું છે કે, જ્યારે તે તેના અબજોપતિ પુત્રને મળવા માટે અમેરિકાના ટેક્સાસ જાય છે ત્યારે તેને ગેરેજમાં સૂવું પડે છે. મેયી મસ્ક દ્વારા આ વાતનો ખુલાસો […]