1. Home
  2. Tag "gas cylinder"

પંજાબમાં ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઇનમાં ઉભા રહેલા 66 વર્ષીય વ્યક્તિનું મોત

બર્નાલા, 13 માર્ચ 2026: પંજાબના બર્નાલા જિલ્લાના શહેના ગામમાં એક દુ:ખદ ઘટના બની. ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઇનમાં ઉભા રહેલા 66 વર્ષીય વ્યક્તિનું હૃદયરોગનો હુમલો આવતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. આ ઘટનાથી ઘટનાસ્થળે હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા અને વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. મૃતકની ઓળખ ભૂષણ કુમાર મિત્તલ તરીકે થઈ છે, જે શૈના ગામના […]

ભારતની સરખામણીએ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડરની કિંમત અનેક ગણી વધારે

ભારતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં વધારો થયો છે. પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડરના ભાવ શું છે? ભારતના આ બંને પડોશી દેશમાં ગેસના સિલિન્ડરની કિંમત ભારત કરતા ખુબ ઉંચી છે. પાકિસ્તાનમાં ઉપલબ્ધ સિલિન્ડરની કિંમત ભારત કરતા ચાર ગણી વધારે છે. આર્થિક રીતે નાદાર દેશ પાકિસ્તાનમાં, લોકોને રસોઈ ગેસ માટે લડવું […]

ચંપારણ જિલ્લાના ઢાકામાં ગેસ સિલિન્ડર લીક થતા લાગી ભીષણ આગ, મોટી જાનહાની ટળી

બિહારના ચંપારણ જિલ્લાના ઢાકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત સિંચાઈ વિભાગના નિરીક્ષણ બિલ્ડિંગની નજીક ગેસ સિલિન્ડર લીક થતાં 2 મકાનોમાં આગ લાગી હતી, જેના કારણે લાખોની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઢાકા-ઘોડા સહન રોડ પર […]

મોંઘવારીનો માર: પાકિસ્તાનમાં ગેસ સિલિન્ડર 3000 રૂપિયાને પાર

પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર ગેસ સિલિન્ડર 3000 રૂપિયાને પાર પરિવહનને કારણે ફૂડ કોસ્ટમાં વધારો દિલ્હી: પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને દિવસે દિવસે કંગાળ તરફ જઇ રહ્યું છે. જેથી પાકિસ્તનામાં રોજીંદી ચીજવસ્તુઓ થી લઇને તમામ જરૃરીયાતોની વસ્તુઓની કિંમતો સતત વધી રહી છે. હાલમાં પાકિસ્તાનમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 3000 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. […]

કોંગ્રેસના પરેશ ધાનાણીએ સાયકલ પર ગેસનો સિલિન્ડર લઈ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું

અમરેલીઃ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે અમરેલીમાં ગજેરાપરામાં આવેલ શ્રીમતી મંગળાબેન બાલમંદિર ખાતે તેમના પરિવાર સાથે સાયકલ પર જઈને મતદાન કર્યુ છે. ધાનાણીએ સવારે પૂજા-અર્ચન કરીને માતાના આશીર્વાદ લીધા ત્યાર બાદ તેઓ પરિવાર સાથે સાયકલની પાછળ ગેસનો બાટલો, તેલનો ડબ્બો લઇને મતદાન કરવા પહોંચ્યા હતા. આમ તેમણે મતદાન કરતા પહેલાં લોકોને અસહ્ય […]

ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરી ભાજપ સરકારે અચ્છેદિનની યાદ અપાવીઃ કોંગ્રેસ

અમદાવાદઃ “બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનારી ભાજપ સરકારમાં મોંઘવારી આસમાને પહોચી છે.  ભાજપા સરકારમાં સંગ્રહખોરો, કાળાબજારીયાઓ બેફામ બન્યા છે ત્યારે ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો ઝીકીને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દીધુ છે. આઠ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલમાં […]

બુલંદશહેરઃ કોલેજના હોસ્ટેલમાં ગેસ સિલેન્ડર ફાટ્યો, 13 વ્યક્તિઓ દાઝ્યાં

નવી દિલ્હીઃ બુલંદશહેરમાં રાજકીય પોલિટિક્રિક કોલેજની હોસ્ટેલમાં ગેસ સિલેન્ડર ફાટતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 10 વિદ્યાર્થીઓ સહિત 13 વ્યક્તિઓ દાઝ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બુલંદશહેરના ડિબાઈ વિસ્તારમાં આવેલી કોલેજના હોસ્ટેલમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ હોસ્ટેલના કિચનમાં રાખવામાં આવેલો ગેસ સિલેન્ડર ફાટતા થયો હતો. હોસ્ટેલના રસોડામાં થયેલા બ્લાસ્ટને પગલે […]

વજન જોઈને જ ગેસનું સિલિન્ડર ખરીદજો,ભાવનગરમાં કૌભાંડ પકડાતા 6 લોકોની અટકાયત કરવામાં આવી

કુલ 96 ગેસ સિલિન્ડર સાથે ૬ શખ્સની અટકાયત ગઠિયાઓ બાટલામાંથી 3 કિલો ગેસ કાઢી લેતા વજન ચેક કરીને ગેસનું સિલિન્ડર લેવું ભાવનગર :લોકો ચોરી કરવા માટે હવે એવી હદ સુધી પહોંચી ગયા છે કે,ગેસના સિલિન્ડરમાંથી પણ ગેસ ચોરી રહ્યા છે. આ પ્રકારનું એક કૌભાંડ ભાવનગરમાં પકડાયું છે તેના કારણે લોકોએ હવે સતર્ક થવાની જરૂર છે, […]

અમદાવાદઃ બારેજામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 7 શ્રમિકોના મોત, 3 ગંભીર

અમદાવાદઃ શહેરની નજીક આવેલા બારેજામાં ગેસ લીકેજ બાદ થયેલા બ્લાસ્ટમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયાં હતા. જ્યારે 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ શ્રમજીવી પરિવાર મૂળ મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળે છે. આ ઘટના અંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કરીને આર્થિક મદદની જાહેરાત કરી હતી. […]

ગેસ સિલિન્ડર ખાલી થવા આવ્યો છે કે નહીં? આ રીતે જાણો

ઘરમાં રહેલ ગેસ સિલિન્ડરમાં આ રીતે ગેસના પ્રમાણ વિશે જાણી શકો છો આ માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે આ સ્ટેપ્સ ફોલો કરીને તમે ચિંતામુક્ત રહી શકો છો નવી દિલ્હી: ઘરમાં રસોઇ ગેસ ક્યારેક અણધાર્યા સમયે ખાલી થઇ જતા ગૃહિણીઓ ચિંતિત થઇ જાય છે અને તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code