ગુજરાતમાં ગેસ સિલિન્ડરની રામાયણ, હોટલ-રેસ્ટોરન્ટ્સના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા
અમદાવાદ, 11 માર્ચ 2026: Hotel and restaurant operators in trouble due to gas cylinder shortage ઈરાન સામે અમેરિકા-ઈઝરાયના યુદ્ધને લીધે ભારતીય માર્કેટમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ખાડીના દેશોમાં યુદ્ધની સ્થિતિને લીધે એલપીજી ગેસના સપ્લાય પર મોટી અસર પડી છે. ઘરેલું રાઘણગેસના ભાવમાં વધારો કરાયા બાદ પણ સમયસર ગેસ સિલિન્ડરની ડિલિવરી મળતી નથી. […]


