ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં લાગેલી આગ બુઝાવી દીધી, સ્ટ્રોંગરૂમ સલામત
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આજે બપોરના 3 વાગ્યા આસપાસ કર્મયોગી ભવનના બ્લોક-2માં પ્રથમ માળે આવેલી ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ ઘટનાને પગલે બહાર નીકળી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગાંધીનગરમાં કર્મયાગી ભવનમાં બ્લોક નંબર-2માં પ્રથમ માળે ગૌણ સેવા પસંદગી […]