રાજકોટમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ગૌરવ યાત્રામાં 1000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા
ગૌરવ યાત્રામાં 5 ટેબ્લો દ્વારા સંસ્કૃત ભાષાનો પ્રચાર, વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગરબા સહિતની કૃતિઓ પ્રદર્શિત કરી, 9 ઓગસ્ટે વિશ્વ સંસ્કૃત દિવસ માનાવાશે રાજકોટઃ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ શહેરમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ન્યૂ એરા સ્કૂલથી જિલ્લા પંચાયત ચોક સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી. જેમાં એક હજારથી વધુ […]