1. Home
  2. Tag "Gaza Strip"

ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં 71 લોકોના થયા મૃત્યુ

ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં એન્ક્લેવના પોલીસ ફોર્સના વડા અને તેમના નાયબનો પણ સમાવેશ થાય છે.  ગાઝાની સરકારી મીડિયા ઓફિસે જણાવ્યું હતું કે,  ઇઝરાયલી દળોએ ગુરુવારે 30થી વધુ હુમલાઓ કર્યા. આમાં અલ-મવાસીના કહેવાતા માનવતાવાદી વિસ્તાર અને ઉત્તરી ગાઝાના જબાલિયા શરણાર્થી શિબિર પરના હુમલાનો સમાવેશ થાય છે. […]

ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હવાઈ હુમલા યથાવત, 10ના મોત

જેરુસલેમઃ ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ ઈઝરાયલે આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. એટલું જ નહીં ગાઝા પટ્ટી ઉપર હમાસના આતંકવાદીઓ અને તેમના સમર્થકોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ઈઝરાયલની સેના ગાઝા પટ્ટી ઉપર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. દરમિયાન ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલામાં પાંચ પત્રકાર સહિત […]

ગાઝા પટ્ટીમાં ઈઝરાયલે કરેલા હુમલામાં કેટલાક બંધક માર્યા ગયાનો હમાસનો દાવો

ઈઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુના સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન હમાસે કહ્યું છે કે ગાઝા પટ્ટીમાં 33 ઈઝરાયેલી બંધકો માર્યા ગયા છે, જ્યારે કેટલાક અન્ય બંધકો હજુ પણ ગૂમ છે. આ મૃત્યુ ઇઝરાયેલના સૈન્ય હુમલાને કારણે થયા હતા. હમાસે જાહેર કરેલા વીડિયોમાં ઈઝરાયેલના બંધકોને રાખવામાં આવેલા વિસ્તારો પર અગાઉના ઈઝરાયેલી હુમલાઓની તસવીરો […]

ઈઝરાયલી સેનાએ પળવારમાં ગાઝાની યુનિવર્સિટીને રાખના ઢગલામાં તબ્દીલ કરી, અમેરિકા થયું નારાજ

તેલઅવીવ: ગાઝા પર ચાલી રહેલા ઈઝરાયલી હુમલાઓની વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પેલેસ્ટાઈનની એક યૂનિવર્સિટીને બોમ્બથી ઉડાડી દેવામાં આવી છે. આનો વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે યૂનિવર્સિટીના મુખ્ય કેમ્પસને એક જ ઝાટકામાં બોમ્બથી ઉડાડી દેવામાં આવે છે. શાંત અને ખાલી પડેલા કેમ્પસમાં વિસ્ફોટ થાય […]

ઈઝરાયલની સેના બની વધુ આક્રમક, હમાસના વધારે 450 ઠેકાણાઓ કર્યા નષ્ટ

નવી દિલ્હીઃ ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ તેની કાર્યવાહી તેજ કરી છે. આ દરમિયાન તેણે હમાસના આતંકવાદી ઠેકાણાઓ પર જોરદાર હુમલો કર્યો હતો. ઈઝરાયેલ તરફથી કહેવામાં આવ્યું છે કે, 24 કલાકમાં ઈઝરાયેલની સેનાએ હમાસના 450થી વધુ ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. તેમાં આતંકવાદી છાવણીઓ, સૈન્ય મથકો, અવલોકન ચોકીઓ, મિસાઈલ પ્રક્ષેપણ સ્થળો અને અન્ય મહત્વના સ્થળોનો […]

ઈઝરાયલે આક્રમક વલણ અપનાવીને હમાસના 320થી વધારે ઠાકાણાને બનાવ્યા નિશાન

નવી દિલ્હીઃ ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે તેણે હમાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા માટે છેલ્લા 24 કલાકમાં ગાઝામાં 320થી વધુને નિશાન બનાવ્યા છે. આમાં ટનલ અને રોકેટ લોન્ચિંગ સાઇટનો સમાવેશ થાય છે. આ દરમિયાન પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે આ હુમલાઓમાં 430થી વધુ લોકો માર્યા ગયા છે. વહેલી સવારે ઇઝરાયેલના વિમાનોએ લેબનોનમાં હિઝબુલ્લાહના બે સ્થાનો […]

હમાસના વિનાશ બાદ અમે ગાઝા પ્રત્યેની અમારી જવાબદારી ખતમ કરીશું: ઈઝરાયલ

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ સતત ચાલુ છે. દરમિયાન, ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે કહ્યું કે, આ સૈન્ય કાર્યવાહીનો એક ઉદ્દેશ્ય ગાઝા માટે ઇઝરાયેલની જવાબદારી ખતમ કરવાનો છે. ગાઝાની 90 ટકા દરિયાઈ અને જમીની સરહદો પર ઈઝરાયેલનું નિયંત્રણ છે. ઇજિપ્ત સાથેની નાની સરહદ સિવાય ગાઝાનો બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક નથી. 2007માં હમાસે […]

ઈઝરાયલ વાયુ સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસના 100 ઠેકાણા ઉપર કરાયા હુમલા

ઇઝરાયેલ એરફોર્સ (IAF) એ હમાસ આતંકવાદી જૂથના સેંકડો ઓપરેશનલ બેઝ પર હુમલો કર્યો છે. આ દરમિયાન ગાઝા પટ્ટીમાં એક આતંકી માર્યો ગયો છે. વાયુસેનાએ અહેવાલ આપ્યો કે IDFએ ગાઝા પટ્ટીમાં આતંકવાદી સંગઠનોના 100 થી વધુ ઓપરેશનલ લક્ષ્યો પર હુમલો કર્યો. ગાઝા પટ્ટીમાં ઘાતક હુમલામાં સામેલ એક આતંકવાદી માર્યો ગયો છે. એરફોર્સના જણાવ્યા અનુસાર, ઓપરેશન દરમિયાન […]

ગાઝા પટ્ટીના શરણાર્થીઓ મામલે ઈસ્લામિક દેશો સામે અમેરિકાના નિક્કી હેલીના આકરા પ્રહાર

નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવનાર નિક્કી હેલીએ ઈસ્લામિક દેશો પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે, તેઓ ગાઝાથી સ્થળાંતર કરી રહેલા શરણાર્થીઓ માટે પોતાના દેશના દરવાજા ખોલતા કેમ નથી. આટલું જ નહીં, હેલીએ ઈરાન સાથે પરમાણુ કરાર કરવા બદલ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન પર પણ […]

હમાસના સ્થાપકો પૈકીના એકના પુત્રએ આતંકવાદી સંગઠનનો અસલી ચહેરો દુનિયા સામે જાહેર કર્યો

હમાસના કારણે ગાઝામાં તબાહીના દ્રશ્યો સર્જાયાં છે. ઈઝરાયલ તરફથી સતત ગાઝા ઉપર હુમલા કરવામાં આવી રહ્યાં છે. આ યુદ્ધમાં અનેક લોકોના મૃત્યુ પામ્યાં છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં હમાસના સંસ્થાપકો પૈકીના એક શેખ હસન યુસુફના દીકરા મોસાબ હસન યુસુફએ હમાસનો આતંકવાદી ચહેરો દુનિયા સામે જાહેર કર્યો છે. હુસેન યુસુફના જણાવ્યા અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code