ઈઝરાયલે ગાઝા પર કર્યો હવાઈ હુમલો, આ કારણોસર થઈ એરસ્ટ્રાઈક
ઈઝરાયલનો ગાઝા પર હુમલો ગાઝા દ્વારા શંકાસ્પદ બલુન્સ છોડવામાં આવ્યા હતા ઈઝરાયલે આપ્યો વળતો જવાબ નવી દિલ્લી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ફરીવાર રમખાણ થઈ શકે તેવા વાદળો વળી રહ્યા છે. ગાઝામાંથી આગ લગાવનારા ફુગ્ગાઓ હવામાં છોડવામાં આવ્યા હતા અને તેના વળતા જવાબમાં ઈઝરાયલે કાર્યવાહી કરી છે. ઇઝરાયલે આ બાબતે કહ્યું છે કે એણે ગાઝા પટ્ટીમાં […]


