જીકાસ દ્વારા ત્રણ મહિનાથી વધુ સમય થયો છતાંયે પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ નથી
દિવાળીને મહિનો બાકી છતાં કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાનો વધુ એક રાઉન્ડ, ડિજિટલ પ્રક્રિયાને સમજી શકતા નથી તે પ્રવેશ વંચિત રહી જાય છે, જીકાસ પોર્ટલમાં ઝડપી પ્રવેશ થવાના દાવા પોકળ સાબિત થયા અમદાવાદઃ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે શૈક્ષણિક સત્ર […]


