GCCIમાં એક અઠવાડિયાના “હસ્તકલા જ્વેલરી વર્કશોપ”નું સમાપન
અમદાવાદ, 9 એપ્રિલ, 2026 – ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) દ્વારા આયોજિત એક અઠવાડિયાના હસ્તકલા જ્વેલરી વર્કશોપનું સમાપન થયું છે. GCCI ખાતે આ જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સ દ્વારા 1 એપ્રિલ, 2026થી 7 એપ્રિલ, 2026 દરમિયાન “હસ્તકલા જ્વેલરી” પર પ્રમાણપત્ર તાલીમ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. CED તાલીમ કેન્દ્રના મેજિકલ ટ્રેન્ડના સ્થાપક શ્રીમતી અંકિતાબેન […]


