યૂએસના રાષ્ટ્રપતિ બાઈડનના સર્જન-જનરલ તરીકે મૂળ ભારતીય ડો. વિવેક મૂર્તિની નિમણૂક કરાઈ
યૂએસ રાષ્ટ્રપતિના સર્જન-જનરલ તરીકે મૂળ ભારતીય ડો. વિવેક મૂર્તિની પસંદગી સેનેટમાં સેનેટમાં 57 વિરુદ્ધ 43 મતોથી પસાર થયો હતો દિલ્હી – અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની ટિમમાં મૂળ ભારતીયોની સંખ્યાનો વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ભારતીય અમેરિકન ડોક્ટર એવા વિવેક મૂર્તિની બાઈડનના સર્જન જનરલ તરીકે નિયુક્તી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ […]