1. Home
  2. Tag "Geneva"

જિનેવામાં 148મી IPU એસેમ્બલીમાં આતંકવાદ મુદ્દે ભારતનું આકરુ વલણ, પાકિસ્તાને આડે હાથ લીધુ

નવી દિલ્હીઃ જિનીવામાં આંતર-સંસદીય સંઘની 148મી બેઠકને સંબોધતા ભારતે આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું છે કે ઈસ્લામાબાદને જમ્મુ અને કાશ્મીરમાં સીમાપારથી આતંકવાદી હુમલાઓ ચાલુ રાખતા આતંકવાદી ફેક્ટરીઓને રોકવાની સલાહ આપવી જોઈએ. નવી દિલ્હીએ કહ્યું કે ઈસ્લામાબાદનો આતંકવાદીઓને આશ્રય આપવા, મદદ કરવાનો અને સક્રિયપણે સમર્થન કરવાનો સ્થાપિત ઈતિહાસ છે. આ વાત જીનીવામાં ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયનની […]

જિનીવા: POKના કાર્યકરોએ દેખાવો યોજી પાકિસ્તાન સામે કર્યા સૂત્રોચ્ચાર

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું 54મું સત્ર જિનીવામાં ચાલી રહ્યું છે. દરમિયાન, યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP) ના રાજકીય કાર્યકરોએ અહીં પ્રદર્શન કર્યું હતું. તેમજ પીઓકેના કાર્યકરોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીના નિર્વાસિત પ્રમુખ શૌકત અલી કાશ્મીરીએ કહ્યું, ‘અમારા લોકો પાકિસ્તાનના કબજા હેઠળ વિરોધ કરી રહ્યા છે. અમારો […]

યુએન રાઇટ્સ બોડીએ ઇરાનમાં ચર્ચિત મામલે માનવાધિકારની તપાસ શરૂ કરી.

યુએનના માનવાધિકાર વડા વોલ્કર તુર્કના કહેવાથી માનવ અધિકાર પરિષદે ઈરાનમાં વિરોધીઓ સામે ચાલી રહેલી જીવલેણ હિંસાની સ્વતંત્ર તપાસ માટે 16 સપ્ટેમ્બર 2022 ના રોજ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોથી સંબંધિત એક ‘ફેક્ટ ફાઈન્ડિંગ મિશન’ બનાવ્યું છે. સપ્ટેમ્બરમાં  22 વર્ષીય જીના મહસા અમીનીના પોલીસ કસ્ટડીમાં મૃત્યુને કારણે સર્જાયેલી કટોકટીના પ્રતિભાવમાં વિશેષ સત્રમાં મળેલી કાઉન્સિલમાં  શ્રી તુર્કે “સત્તા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code