ડાંગઃ અખાત્રીજના દિવસથી ઘાંઘરી વગાડવાની અનોખી પરંપરા
                    અમદાવાદઃ આદીવાસીઓનાં મોટાં ભાગના તહેવારો ઋતુચક્ર સાથે જોડાયેલાં છે, તેવી જ રીતે વાદ્ય સંગીતનાં સાધનો પણ ઋતુચક્ર સાથે જોડાયેલાં છે. જેમ કે ચોમાસાંની ઋતુમાં જમીન પર ઘાસ ઉગી નીકળેને ધરતી હરિયાળી બની જાય, ત્યારે પિહવો પિહવી વગડવામાં આવે છે, જયારે દશેરાના દિવસથી પીહવી પિહવા વગાડવાનું બંધ કરી દેવામાં આવે છે. ત્યાર બાદદશેરાના દિવસથી છે ક, […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

