ભાવનગરના ઘોઘા સર્કલ નજીક 6 કરોડના ખર્ચે આધૂનિક ફુડ સ્ટ્રીટ બનાવાશે
ઘોઘા સર્કલ વિસ્તારમાં અંદાજિત 3305 ચો.મી. વિસ્તારમાં ફૂડ પાર્ક બનાવવાનું આયોજન, લોકોને ફ્રેશ તથા હેલ્થી ફૂડ મળી રહે તે માટે ફૂડ સ્ટ્રીટ શ્રેષ્ઠ ઉદાહરણ બનશે, ફૂડ સ્ટ્રીટ / ફૂડ પાર્કમાં કુલ 24 કન્ટેનર રાખવામાં આવશે, ભાવનગરઃ શહેરના ઘોઘા સર્કલ નજીક મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રૂપિયા 6 કરોડના ખર્ચે આધૂનિક ફુડ સ્ટ્રીટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં […]


