1. Home
  2. Tag "Gift city"

ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ‘મેરા દેશ પહેલે’ શોનું સ્ક્રીનિંગ, પીએમ મોદીની મુલાકાતનો પરિચય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના પરિવર્તનની રોમાંચક વાર્તા ‘મેરા દેશ પહેલા’નો પહેલો ભવ્ય શો ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ગુજરાતમાં યોજવામાં આવ્યો હતો. આ શોમાં નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરથી લઈને વડા પ્રધાન તરીકે વૈશ્વિક મંચ પર પ્રસિદ્ધિ મેળવવા સુધીની પ્રેરણાદાયી સફરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમના જીવનના ઘણા વણકહ્યા પાસાઓને સાંસ્કૃતિક અને […]

ગિફ્ટ સિટી ખાતે નેશનલ મોબિલિટી સમિટ-2025નું આયોજન, ભવિષ્યના પડકારો અને નવી તકો અંગે ચર્ચા કરાઈ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે “નેશનલ મોબિલિટી એવોર્ડ્સ અને સમિટ-2025”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ‘Accelerating Future Mobility: Green, Integrated and Digitally Driven”ની થીમ પર આયોજિત આ એક-દિવસીય સમિટે ભારતના પરિવહન ક્ષેત્રે ગુજરાતની અગ્રણી ભૂમિકાને મજબૂત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ […]

ગિફ્ટ સિટીમાં ઇન્ફોસીસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ,

ડેવલપમેન્ટ સેન્ટરમાં ડેટા એનાલિટીક્સ – બ્લોકચેન અને ક્લાઉડ આધારિત સુવિધા વિકસાવશે, એક હજાર પ્રોફેશનલ્સને રોજગારી પૂરી પાડવાનો લક્ષ્યાંક, ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ફોસીસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતા રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને એ.આઇ. ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની નેમ વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં એ.આઇ. સેન્ટર ઓફ […]

ગુજરાતમાં AI આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર કટીબદ્ધ છેઃ ભૂપેન્દ્ર પટેલ

ગિફ્ટ સિટીમાં કોગનીઝન્ટ-ઈન્ડિયાના ટેક-ફિન ડિલિવરી સેન્ટરનો CMએ શુભારંભ કરાવ્યો વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ભારત નોલેજ બેઝ્ડ ઇકોનોમીનું નેતૃત્વ કરવા સજ્જ ભારતને નોલેજ બેઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર બનાવવામાં ગુજરાત લીડ લઈ રહ્યું છે  ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાનની વિઝનરી લીડરશીપના પરિણામે ભારત ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે અને […]

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડને GIFT સિટી ખાતે ઓફ-કેમ્પસ સેન્ટર સ્થાપવાની મંજૂરી મળી

નવી દિલ્હીઃ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT) નવી દિલ્હીના કેમ્પસ બહારના કેન્દ્રની સ્થાપનાને મંજૂરી આપી છે. આ કેન્દ્રની સ્થાપના UGC (ઇન્સ્ટિટ્યુશન્સ ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીઝ) રેગ્યુલેશન્સ, 2023 મુજબ કરવામાં આવશે. જાન્યુઆરી 2025માં જારી કરાયેલા લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI)માં નિર્ધારિત શરતોનું IIFT દ્વારા સફળતાપૂર્વક પાલન […]

ગિફ્ટ સિટીમાં ‘ભારતીય નવીનતા ઇકોસિસ્ટમમાં સહસંયોજનનું નિર્માણ’ વિષય પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન

ગાંધીનગરઃ ભારતના નવીનતા ક્ષેત્રને મજબૂત બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલ તરીકે, 22 માર્ચ 2025ના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત GIFT સિટી ખાતે “ભારતીય નવીનતા ઇકોસિસ્ટમમાં સિનર્જીનું નિર્માણ” વિષય પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પરિષદનું આયોજન નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), DST, […]

ગિફ્ટ સિટી ભારતના ઉડ્ડયન ક્ષેત્રને સ્પર્ધાત્મક એરક્રાફ્ટ લીઝિંગ હબ વિકસાવવા માટે વધુ આત્મવિશ્વાસ, પ્રતિબદ્ધતા, જોડાણ આપશે: નાગરિક ઉડ્ડયન મંત્રી

ગાંધીનગરઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફઆઇસીસીઆઇ) સાથે સંયુક્તપણે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (આઇએફએસસીએ)ના સાથસહકારથી ગુજરાતના ગાંધીનગરમાં બીજી “ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ”નું આયોજન કર્યું હતું. ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજારાપુ રામ મોહન નાયડુ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું […]

ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

PMના દૂરોગામી વિઝનથી શરૂ થયેલું ગિફ્ટ સિટી વિશ્વભરના ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર બન્યું, ઇન્ટરનેશનલ એક્સચેન્જના નવા લોન્ચિંગથી વૈશ્વિક રોકાણકારોને સરળતા થશે, ગિફ્ટ સિટીમાં બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ માર્કેટ પણ સંચાલન  ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ કોન્ટ્રાકટ્સ ઓપરેશન્સનો બેલ રિંગીંગ સેરિમનીથી પ્રારંભ કરાવ્યો હતો. ગિફ્ટસિટીમાં બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ […]

ગુજરાતના GIFT સિટીમાં પેટા કંપની સ્થાપવા માટે RECને RBIની મંજૂરી

અમદાવાદઃ REC લિમિટેડને ગુજરાતનાં ગિફ્ટ સિટીમાં તેની પેટાકંપની સ્થાપવા માટે RBIની મંજૂરી મળી ગઈ છે. સરકારી માલિકીની REC લિમિટેડે કંપનીએ જણાવ્યું કે, તેને ગુજરાતનાં ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં સહાયક કંપની સ્થાપવા માટે RBIની મંજૂરી મળી ગઈ છે.  આ એકમ REC માટે નવી વ્યવસાયિક તકો ઉભી કરશે. આ ઉપરાંત દેશના ઉર્જા ક્ષેત્રના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. […]

IREDAની GIFT સિટી ઓફિસ ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે

અમદાવાદઃ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (આઈઆરઈડીએ)એ ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં ઓફિસ ખોલી છે, જે વિદેશી ચલણમાં ધિરાણ વિકલ્પો પ્રદાન કરવામાં નિષ્ણાત હશે. જેનાથી કુદરતી હેજિંગને સુવિધા મળશે અને ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ માટે ધિરાણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે. 17 એપ્રિલ, 2024ના રોજ અબુ ધાબીમાં વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ 2024 ખાતે આયોજિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code