રિષભ પંતે અકસ્માતની ઘટનામાં પોતાનો જીવ બચાવનાર બે વ્યક્તિઓને આપી ખાસ ભેટ
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો 2022માં કાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની કારમાં પણ આગ લાગી હતી. પરંતુ તેને બે લોકોએ બચાવી લીધો હતો. પંત એ લોકોને હજુ ભૂલ્યા નથી. તેમનો જીવ બચાવનાર બંને લોકોને તેમણે ખાસ ભેટ આપી હતી. તેણે બે સ્કૂટર ભેટમાં આપ્યા હતા. પોતાનો જીવ […]