1. Home
  2. Tag "Gift"

ભારત સરકારે નેપાળને 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસો ભેટમાં આપી

નવી દિલ્હીઃ ભારત સરકારે નેપાળના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અને આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં કામ કરતી વિવિધ સંસ્થાઓને અનુક્રમે 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસો ભેટમાં આપી. નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવ દ્વારા નેપાળ સરકારના નાણામંત્રી વર્ષા માન પુનની હાજરીમાં વાહનોની ચાવીઓ સોંપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓની નગરપાલિકાઓ અને ગ્રામીણ નગરપાલિકાઓના મેયર અને અધ્યક્ષો […]

PM મોદીને મળેલી ગિફ્ટની થશે નીલામી,જાણો કેટલી છે કિંમત

દિલ્હી: દુનિયાના પ્રમુખ નેતાઓમાં સામેલ દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અવારનવાર મિત્ર દેશો તરફથી મૂલ્યવાન ભેટ મળતી રહતી હોય છે. આ ભેટો PM દ્વારા તેમના દેશ અને વિદેશના પ્રવાસ દરમિયાન અથવા જ્યારે વિદેશી મહેમાનો ભારતની મુલાકાતે આવે ત્યારે પ્રાપ્ત થાય છે. પીએમ મોદી પહેલા જ કહી ચુક્યા છે કે તેઓ આ ભેટોની હરાજી કરે છે […]

G20માં ફરજ બજાવનાર પોલીસકર્મીઓ માટે સારા સમાચાર, PM મોદી આપી શકે છે આ મોટી ભેટ

દિલ્હી: ભારતની રાજધાની નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી G20 સમિટની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. આ કોન્ફરન્સની સુરક્ષા માટે પોલીસ વિભાગે સમગ્ર દિલ્હીને સૈન્ય છાવણીમાં ફેરવી દીધું હતું. આવા સંજોગોમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ કોન્ફરન્સમાં ઘણા દિવસો સુધી રાત-દિવસ થાક્યા વગર ફરજ બજાવી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પોલીસકર્મીઓ માટે ખાસ ભેટની વ્યવસ્થા […]

પીએમ મોદીએ ગ્રીસ નેતાઓને આપી આ ખાસ ભેટ

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ગ્રીસ મુલાકાત દરમિયાન ત્યાના પ્રમુખ નેતાઓને ભારતીય હસ્તકલાની ભેટ આપી હતી. વડાપ્રધાન મોદીએ કિરિયાકોસ મિત્સોટાકિસ, તેમનાં પત્ની મારેવા ગ્રેબોવસ્કી અને ગ્રીસનાં રાષ્ટ્રપતિ કટેરીના સક્લારોપોલસને છત્તીસગઢની ઢોકરા કળા, મેઘાલયની શાલ અને તેલંગાણાની બિદારી કળા ભેટમાં આપવામાં આવી હતી. પીએમ મોદીએ ગ્રીક વડાપ્રધાન કાયરિયાકોસ મિત્સોટાકીસને ઢોકરા આર્ટવર્ક ભેટમાં આપ્યું હતું. […]

યુપીમાં અનોખા લગ્નઃ કન્યાના પરિવારજનોએ વરરાજાને ભેટમાં આપ્યું બુલડોઝર…

લખનૌઃ અત્યાર સુધી તમે લગ્નમાં વરરાજાને કન્યાના પરિવારજનો ખુશ થઈને કાર-લક્ઝરી કાર ભેટ આપતા સાંભળ્યા અને જોયા હશે, પરંતુ ઉત્તર પ્રદેશના હમીરપુરમાં વરરાજાને અનોખો દહેજ મળ્યો છે. લગ્નમાં વરરાજાને ભેટ તરીકે બુલડોઝર મળ્યા બાદ જાનૈયાઓએ યોગી બાબા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. વરરાજા ભારતીય નૌકાદળમાં કામ કરે છે. તે જ સમયે, કન્યા પણ સિવિલ સર્વિસ સર્વિસ […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાનનો ચોંકાવનારો ખુલાસો, ચાર મોંઘી ભેટનું કર્યું વેચાણ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે તોશખાના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ગેરલાયક ઠેરવ્યા હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પોતે સ્વીકાર્યું હતું કે, તેમણે વિદેશમાંથી મળેલી ઓછામાં ઓછી ચાર ભેટો વેચી હતી. ઈમરાન ખાનને ભેટમાં વેચી હોવાના ખુલાસા બાદ વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમને […]

કિર્તીદાન ગઢવીની સાથે કમાની પણ ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાઈ

અમદાવાદઃ હાલ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીની સાથે કમો જાણીતો બન્યો છે, જો કે, હવે કમાના પ્રસંશકો માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં છે, તાજેતરમાં જ અમેરિકામાં કિર્તીદાન ગઢવાના કાર્યમમાં એક ગુજરાતીએ કોઠારિયાના કમાને યાદ કરીને તેને 500 ડોલરના ભેટ તરીકે આપ્યાં હતા. કોઠારિયામાં એક કાર્યક્રમ દરમિયાન કિર્તીદાન ગઢવીના લોકગીત પર કમાએ પોતાના […]

ઉત્તરપ્રદેશમાં બુલડોઝરની બોલબાલા, હવે લગ્નપ્રસંગ્રમાં નવદંપતિને રમકડાના બુલડોઝર ગીફ્ટમાં મળ્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર ફરીથી પરત ફર્યા બાદ ચારેય તરફ બુલડોઝરની ચર્ચાઓ વેગ પડક્યો છે. ચુંટણી બાદ ગેરકાયદે સંપતિ પર બુલડોઝર ચડાવાય છે. જેથી ઉત્તરપ્રદેશની જનતામાં બુલડોઝર ચર્ચાનો વિષય બની ગયું છે એટલું જ નહીં હવે લોકો ગીફ્ટમાં પણ રમકડાનું બુલ્ડોર આપે છે. લગ્ન પ્રસંગ્રમાં હવે લોકો નવદંપતિને આવા બાબા કુ બુલડોઝર ગીફ્ટ આપે છે. […]

તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરો અને મેળવો ગિફ્ટ, IRCTC આપી રહી છે આ ઑફર

IRCTCની તેજસ એક્સપ્રેસના મુસાફરો માટે નવતર પહેલ તેજસ એક્સપ્રેસના યાત્રીઓ માટે મુસાફરી દરમિયાન લકી ડ્રોનું આયોજન IRCTC લકી ડ્રોમાં વિજેતા થયેલા યાત્રીઓને આપી રહી છે ગિફ્ટ નવી દિલ્હી: ટ્રેનના મુસાફરોને રેલવેની પ્રીમિયમ સેવા માટે આકર્ષિત કરવા માટે IRCTC સમયાંતરે નવતર પ્રયોગ હાથ ધરતી હોય છે. હાલમાં જ IRCTC દ્વારા લખનૌથી દિલ્હી વચ્ચે ચાલતી (82501/82502) તેજસ […]

ગાંધીનગર: ગિફ્ટ સિટીમાં બેંક ઑફ અમેરિકાનું સેન્ટર શરૂ

ગિફ્ટ સિટીમાં બેંક ઓફ અમેરિકાનું સેન્ટર શરૂ આ સેન્ટરમાં ટૂંક સમયમાં 1500 લોકોને રોજગારી મળશે ગિફ્ટી સિટીમાં સેઝ વિસ્તારમાં સેન્ટર સ્થિત છે ગાંધીનગર: ભારતના પ્રથમ એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટમાં બેંક ઑફ અમેરિકાએ તેના ગ્લોબલ બિઝનેશ સર્વિસિઝ સેન્ટરને શરૂ કરી દીધું છે. પ્રારંભમાં 500 કર્મચારીઓથી શરૂ થયેલા આ સેન્ટરમાં ટૂંક સમયમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code