થાઈલેન્ડના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીને બૌદ્ધ ગ્રંથોની વિશેષ આવૃત્તિ ભેટમાં આપી
નવી દિલ્હીઃ બેંગકોકમાં દ્વિપક્ષીય વાટાઘાટો બાદ થાઈલેન્ડના વડા પ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાએ PM નરેન્દ્ર મોદીને ખૂબ જ ખાસ ભેટ આપી હતી. તિપિટક (પાલી ભાષામાં) અથવા ત્રિપિટક (સંસ્કૃત ભાષામાં) એ ભગવાન બુદ્ધના ઉપદેશોનો એક આદરણીય સંગ્રહ છે, જેમાં 108 ગ્રંથો છે અને તેને મુખ્ય બૌદ્ધ ગ્રંથ માનવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીને રજૂ કરાયેલું સંસ્કરણ પાલી અને થાઈ […]