કેન્દ્રીય કર્મચારીઓને PM મોદી સરકારે આપી મોટી ભેટઃ મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો
દિલ્હીઃ 1.2 કરોડથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો પોતાના વધેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની લાંબા સમયથી રાહ જોતા હતા. જે હવે ખતમ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મોંઘવારી ભથ્થાને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં છેલ્લા દોઢ વર્ષથી રોકાયેલા […]


