1. Home
  2. Tag "gifts"

G20માં સામેલ થયેલા મહેમાનોને ભારત તરફથી મળી ગીફ્ટ

દિલ્હી: ભારતમાંથી ઉદ્દભવેલી, ખાદી એ પર્યાવરણને અનુકૂળ કપડાની સામગ્રી છે જે સમગ્ર ઋતુ દરમિયાન તેની સુંદર રચના અને વૈવિધ્યતા માટે સૌથી પ્રિય છે. તે કપાસ, રેશમ, જ્યુટ અથવા ઊનમાંથી જીવનમાં કાંતવામાં આવી શકે છે. તે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી મહત્વપૂર્ણ પ્રતીકોમાંનું એક પણ છે. વાસ્તવમાં, તેનું નામ મહાત્મા ગાંધી દ્વારા જ આપવામાં આવ્યું હતું. ભારતના […]

આ 5 ભેટ માનવામાં આવે છે ખૂબ જ શુભ, જો તમને મળી જાય તો સમજવું કે તમારા સારા દિવસો શરૂ થઈ ગયા

આજે જાણીએ કોઈને ભેટ આપવા કે ભેટ મેળવવા વિશે. બાળકનો જન્મદિવસ હોય, કોઈની વર્ષગાંઠ હોય કે કોઈને નોકરીમાં પ્રમોશન મળ્યું હોય, લોકો ઘરે કે બહાર ક્યાંક નાની-મોટી પાર્ટીઓનું આયોજન કરે છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે તમે જેમને આમંત્રિત કરો છો અથવા તમારા ઘરે જે મહેમાનો આવે છે તેઓ કોઈને કોઈ ગિફ્ટ લઈને આવે છે […]

અનોખા લગ્નઃ નવદંપતિને મહેમાનોએ ભેટમાં આપ્યા લીંબુ

અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. લીંબુનો ભાવ આસમાને પહોંચ્યો છે લીંબુનો ભાવ રૂ. 400 પ્રતિકિલો હોવાનું જાણવા મળે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સાથે જીનવજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. દરમિયાન રાજકોટમાં એક અનોખો લગ્નપ્રસંગ યોજાયો હતો અને આ લગ્નપ્રસંગમાં મહેમાનોએ આપેલી ગીફ્ટથી નવદંપતિ અને અન્ય મહેમાનો પણ ચોંકી ઉઠ્યાં હતા. મહેમાનોએ […]

દિવાળીમાં ભેટ-સોગાતો સ્વીકારતા સરકારી બાબુઓ પર ACB વોચ રાખશે

અમદાવાદ : ગુજરાતમાં પણ લાંચ-રૂશ્વતના કેસમાં વધારો થયો જાય છે. એસીબીની ધોંસને લીધે સરકારી બાબુઓ લાંચ લેવાની નવી નવી તરકીબો શોધી લેતા હોય છે. રાજ્યમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ અને પોલીસ વિભાગમાં થાય છે. હવે દિવાળીના તહેવારો નજીકમાં છે, ત્યારે સરકારના અધિકારીઓથી લઈને કર્મચારીઓ ભ્રષ્ટાચારરૂપી ભેટ-સોગાતો મેળવી લેતા હોય છે. સરકારી બાબુઓની ઓફિસમાં ભેટ સોગાતોનો […]

પીએમ મોદીએ કમલા હેરિસને આપી આ ખાસ ગિફ્ટ, ગિફટ મેળવતા જ તેઓ થયા ભાવુક

અમેરિકામાં વિવિધ નેતાઓ સાથે મુલાકાત બાદ પીએમ મોદીએ તેઓના આપી ખાસ ગિફ્ટ પીએમ મોદીએ કમલા હેરિસને તેમના દાદાજીથી જોડાયેલી કેટલીક સૂચનાઓની કોપી ગિફ્ટ આપી પીએમ મોદીએ ઑસ્ટ્રેલિયાનાં સ્કોટ મોરિસનને ગુલાબી મીનકારી વાળા જહાજ તેમને ભેટ આપ્યા છે નવી દિલ્હી: અમેરિકામાં ટોચના નેતાઓ સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દરેક નેતાઓને ખાસ ગિફ્ટ આપી છે. યુએસના ઉપરાષ્ટ્રપતિ […]

કેન્દ્રીય કર્મચારીઓને PM મોદી સરકારે આપી મોટી ભેટઃ મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો

દિલ્હીઃ 1.2 કરોડથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો પોતાના વધેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની લાંબા સમયથી રાહ જોતા હતા. જે હવે ખતમ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મોંઘવારી ભથ્થાને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં છેલ્લા દોઢ વર્ષથી રોકાયેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code