1. Home
  2. Tag "Girgarhda"

ગીરગઢડાના અંબાડા ગામે ચાર સિંહોએ પાંચ પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ

ઊનાઃ ગીર જંગલના વનરાજોને રેવન્યુ વિસ્તારોમાં આસાનીથી શિકાર મળી રહેતો હોવાથી ઘણા સિંહ પરિવાર સાથે ઊનાથી લઈને ગીરગઢડા વિસ્તારમાં ધામા નાંખ્યા છે. જેમાં ગીરગઢડા તાલુકાના અંબાડા ગામમાં છેલ્લા એક મહિનાથી વન્યપ્રાણી સિંહોએ ગામની આસપાસ રહેણાંક બનાવી લીધું હોય તેમ રાત્રે  ગામના પાદર સુધી આવી જતા હોય છે. ગામમાં રખડતા પશુઓ પર હુમલો કરી મારણ કરી […]

ગિરગઢડાના ગ્રામ્ય પંથકમાં ખેતીવાડી વીજપુરવઠો ચાલુ નહીં કરાય તો 20મીથી આંદોલન કરાશે

ઊના:  તાઉ-તૈ વાવાઝોડાથી ગીર ગઢડા તાલુકામાં પણ ભારે નુકશાન થયું હતું. ઉપરાંત ડોળાસા પાસેના બોડીદર, સોનપરા, ઝીંઝરિયા, કાણકિયા, કરેણી અને આંબાવડ સહિતના અનેક ગામડાંઓમાં તા.17 મેના વાવાઝોડા બાદ હજુ સુધી ખેતીવાડી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો નથી. તેના કારણે ખેડૂતો પિયત કરી શકતા નથી. સૌથી વધુ દયાજનક હાલત પશુઓની છે. પાણી માટે વલખા મારી રહ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code