સિનિયર પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીનું નિધન, શનિવારે યોજાશે પ્રાર્થનાસભા
સિનિયર પત્રકાર, તંત્રી, લેખક અને વાઈબ્સ ઓફ ઈન્ડિયાના ચેરમેન ગિરીશભાઈ ત્રિવેદીનું નિધન થયું છે. સદગતની પ્રાર્થના સભા શનિવારે સાંજના 4થી 6 કલાક સુધી સિંધુભવન ખાતે રાખવામાં આવી છે. સિનિયર પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીના નિધન અંગે અનેક મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. દરમિયાન જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ શ્રદ્ધાંજલી પાઠવી […]