વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે 4 વર્ષની બાળકીનું મોત
જોય ટ્રેનનો ચાલક ઘટના બાદ નાસી ગયો પરિવાર જંબુસરથી કમાટી બાદ ફરવા આવ્યો હતો પોલીસે જોય ટ્રેનના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી વડોદરાઃ શહેરના કમાટીબાગમાં બાળકો માટેની જોય ટ્રેને એક બાળકીને અડફેટે લેતા તેનું મોત નિપજ્યુ હતું. શહેરના કમાટી બાગમાં ફરવા માટે આવેલા જંબુસરના પરિવારની 4 વર્ષની બાળકી જોય ટ્રેનના એન્જિનની અડફેટે આવી […]