ગાંધીનગરમાં રોડ પર બમ્પને લીધે ટ્રેકટરમાંથી ગબડી જતા 6 વર્ષની બાળકીનું મોત
ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2026: શહેરના સેક્ટર-24 સાઈબાબા ચાર રસ્તા પાસે આજે સવારે ટ્રેક્ટરચાલક પિતાએ ગફલતભરી રીતે રોડ પરનો બમ્પ કુદાવતા ટ્રેકટરમાંથી 6 વર્ષની દીકરી ઉછળીને રોડ પર પટકાઈ હતી. એજ ઘડીએ માતાની નજર સામે ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા દીકરીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે સેકટર 21 પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવની […]


