દિલ્હી રહેતી યુવતી બોયફ્રેન્ડને મળવા સુરત આવી, લગ્નની ના કહેતા હાઈટેન્શન લાઈન પર ચડી
પ્રેમી સાથે હોટલમાં રોકાઈ અને પ્રેમીએ લગ્નની ના કહેતા થયો ઝઘડો હોટલમાં યુવતી જમી રહી હતી ત્યારે તેનો સામાન-રૂપિયા લઈને પ્રેમી નાસી ગયો યુવતી આપઘાત કરવા વીજળીના હાઈટેન્શન પોલ પર ચડી ગઈ સુરતઃ પ્રેમને કોઈ સીમાડા નડતા નથી પણ પ્રેમ સાચો હોવા જોઈએ, ઓડિસાની દિલ્હીમાં રહેતી એક યુવતીને સુરતના યુવક સાથે પ્રમે થયો હતો, અને […]