ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પોર્ટલનો છબરડો, વિદ્યાર્થીઓને ગર્લ્સ કોલેજમાં પ્રવેશ અપાયો
અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષથી તમામ સરકારી યુનિવર્સિટીમાં કોમન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીના યુજી કોર્સિસના કોમન એડમિશનમાં મોટો છબરડો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓને ગર્લ્સ કોલેજમાં એડમિશન ફાળવાતા વિવાદ ઊભો થયો છે. જીકાસની એજન્સી અને સમર્થના પોર્ટનમાં કોઈ વેરિફિકેશન સિસ્ટમ ન હોવાથી વિદ્યાર્થીઓને તેમની ચોઈસ મુજબ એડમિશન ફાળવી […]