1. Home
  2. Tag "gita"

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં 22મી જાન્યુઆરીથી ગીતા,વેદ એસ્ટ્રોલોજી સહિત 8 કોર્ષ ભણાવાશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આગામી તા,22મી જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિનથી  ભારતીય જ્ઞાન પરંપરા વિષયોના ટૂંકાગાળાના અભ્યાસક્રમો શરૂ કરશે. જેમાં ગીતા, વેદ, જ્યોતિષશાસ્ત્ર, સહિત વિવિધ 8 જેટલા કોર્ષ શરૂ કરાશે. AICTE તરફથી ભાષા કેન્દ્ર તરીકે માન્યતા મળી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020નાં સંદર્ભે 2021માં અસ્તિત્વમાં આવેલા ધરોહર કેન્દ્ર દ્વારા […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી હવે વેદ, ઉપનિષદ, ગીતા, અને વાસ્તુશાસ્ત્રના અભ્યાસક્રમો શરૂ કરશે

અમદાવાદઃ  ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU)માં માત્ર ટેકનોલોજીને લગતા જ નહીં પણ પરંતુભારતીય જ્ઞાન પરંપરા પર આધારિત વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જીટીયુ ધરોહર સેન્ટરના ઉપક્રમે ઓનલાઈન ઈન્ડિયન નોલેજસ સિસ્ટમની ક્રેડિટ કોર્સની નવી બેચ શરૂ થઈ રહી છે. જેમાં જ્યોતિષશાસ્ત્ર, વેદ, ઉપનિષદ, વાસ્તુશાસ્ત્ર, ગીતા, વેદોમાં વિજ્ઞાન જેવા કોર્સ ભણાવવામાં આવશે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી […]

ગીતાજીના જ્ઞાનને સરળતાથી સમજાવીને લોકો સુધી પહોંચાડનારા પાંડુરંગજીની આજે જન્મજંયતિ

અમદાવાદઃ હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાજીના જ્ઞાનને સરળતાથી સમજાવીને સામાન્ય લોકો સુધી પહોંચાડનારા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીની આજે જન્મજંયતિ છે અને સ્વાધ્યાય પરિવાર દ્વારા આજના આ પવિત્ર દિવસને મનુષ્ય ગૌરવ દિન અથવા માનવ ગરિમા દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયાં હતા. મનુષ્ય ગૌરવ દિન પ્રસંગ્રે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code