આગામી પાંચ વર્ષમાં ભારત વૈશ્વિક ઓટો ઉદ્યોગનું નેતૃત્વ કરશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક સ્તરે નંબર વન સ્થાને પહોંચી જશે. તેમણે બે વર્ષમાં ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચમાં 9 ટકાનો ઘટાડો કરવાના તેમના મંત્રાલયના મહત્વાકાંક્ષી લક્ષ્યને પણ રેખાંકિત કર્યું હતું. એક કમિટમાં તેમણે જણાવ્યું હતું કે, સમિટમાં બોલતા, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રીએ ભારતના ઓટોમોબાઈલ […]