પ્રધાનમંત્રીએ ભારતના દરિયાઈ પુનર્જાગરણનું વિઝન શેર કર્યું, વૈશ્વિક રોકાણને આમંત્રણ આપ્યું
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરિયાઈ ક્ષેત્રમાં રોકાણ માટે અગ્રણી સ્થળ તરીકે ભારતના ઉદભવ પર પોતાના વિચારો શેર કર્યા છે. તેમણે ભાર મૂક્યો કે દરિયાઈ ક્ષેત્રમાં રોકાણ કરવાની વાત આવે ત્યારે ભારત એક સંપૂર્ણ બંદર છે. આપણી પાસે ખૂબ લાંબો દરિયાકિનારો છે. આપણી પાસે વિશ્વ કક્ષાના બંદરો છે. આપણી પાસે માળખાગત સુવિધા, નવીનતા અને ઉદ્દેશ્ય […]


