ગ્લોબલ રેન્કિંગ ઓફ ડેમોક્રેસી ઈન્ડેક્સમાં ભારત 53માં સ્થાન પર
લોબલ રેન્કિંગ ઓફ ડેમોક્રેસી ઈન્ડેક્સ ભારત 53માં સ્થાન પર નોર્વે પ્રથમ રહ્યું દિલ્હીઃ-2020 ના ગ્લોબલ રેન્કિંગ ઓફ ડેમોક્રેસી ઈન્ડેક્સમાં ભારત બે સ્થાન પાછળ ખસેલું જોવા મળ્યું છે, આ રેન્કિંગમાં ભારત 53 માં સ્થાને આવ્યું છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટએ કહ્યું કે, લોકશાહી મૂલ્યોથી પીછેહઠ કરવા બાબતે અને નાગરિક સ્વાતંત્ર્યતા પર પગલા લેવામાં ભારત ગયા વર્ષની તુલનામાં […]


