રશિયા-યુક્રેન યુદ્ધ : બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી તબાહી, 3.25 લાખ સૈનિકોએ મોત
વોશિંગ્ટન, 28 જાન્યુઆરી 2026: છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે આધુનિક ઈતિહાસની સૌથી વિનાશક લડાઈ બની ગઈ છે. એક તાજા અમેરિકી રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2022થી અત્યાર સુધીમાં બંને દેશોના મળીને આશરે 20 લાખ સૈનિકો અસરગ્રસ્ત (મૃત્યુ, ઈજાગ્રસ્ત કે લાપતા) થયા છે. આ આંકડો બીજા વિશ્વયુદ્ધ પછીના કોઈપણ સૈન્ય સંઘર્ષમાં સૌથી […]


